________________
૩૬
માનીએ તેા જરૂર જગતમાં આપણે પણ નિર્દય મનાઈ શું આપણા ધર્મ પણ અહિંસાને બદલે હિંસાના ઉપાસક છે એમ જગતના ચક્ષુમાં ચઢીશું. અને આમ થાય તા જરૂર જૈન શાસન છિન્ન ભિન્ન થઈ જાય અને તેનું જે ઉંચ કાટિમાં સ્થાન છે તેને બદલે આ જગતની છેલ્લી કોટિમાં ગણાય. છેલ્લી કેાટિમાં કેમ ગણાય ? કારણકે આવી નિર્દયતા જગતના કોઈ પણ ધર્મમાં નથી તે પછી આ વર્તન રાખનાર બધાજ ધર્મથી છેલ્લી પ ંક્તિમાં જરૂરજ આવવાના. પ્રિય વાંચક ! તું તે સાચા જૈન છે. તારી બુદ્ધિ સતેજ છે. તુ તે આવું વર્તન નજ કરે ! જરૂર તુ માનવી છે તેા તારૂં હૃદય દયાથી દ્રવશેજ. શું તેરાપથીએમાં આટલી પણ બુદ્ધિ ન હશે? આ તે શું કહેવાય ? સમાજ ! સમાજ ! તું પણ કેવા છે ! તને પણ તારો આત્મા કહેતા નથી કે આવા ક્રયા વિરોધીઓથી આપણે દૂર રહીએ ! હે પ્રભુ! ખરેખર ! હળહળતા કળિયુગે પૂર્ણ ભાવ ભજન્મ્યા ! પ્રાણરક્ષક તે પ્રાણભક્ષક ગણાવા માંડયા ! હે પ્રભુ! મારે અંતરાત્મા બળે છે! પણ સતષ એટલે થાય છે કે આજના સમાજ બુદ્ધિશાળી છે, જ્ઞાની છે એટલે આ સ્થિતિને વધારે વાર નભાવી ન લેશે. તે તે અમૃતનું જ પાન કરશે ! પ્રલે ! અચાવા! બચાવે !
આશા છેકે હમારી બુદ્ધિશાળી વાંચક સાચુ જ પકડશે અને સાચા જૈન તરીકેનું માન આ જગતમાં ટકાવી રાખવા પેાતાના તન, મન અને ધનથી પુરતા પ્રયાસ કરશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com