________________
૩૫
એમણે બનાવેલા રાસમાં અનુક પારાગ્ન હાલ ૬ ઠ્ઠીમાં લખ્યું છે કે:
ન
ગીસતરે લાગી લાગેા, ઘર ભારે નિકલીયા ન જાય।। અલતાં જિવ વીલ વીલે, ખેલે, સાધુ જાય કિવાર
ન ખાલે પા અહીંજ વિચારવાનું છે, જે જૈનને નામે ઓળખાતા હાય તે મરતા જીવને કેમજ જોઇ શકે? જ્યાં પેાતાની શક્તિથી અચાવી શકાતા હાય ત્યાં શું તે મૂંગા મૂંગા બેસી રહેશે ખરા ? કદી નહિ ! અહીં ઢાલમાં શું લખ્યું છે? આ તે નિર્દયતા કે •ખીજું શું? આવા નિર્દેયને જગતમાં કયું સ્થાન મળે ? અહીં એ. પંથના સાધુએ તેમને બચાવવાના ઉપદેશ પણ કરતા નથી. જે સાધુ કહે છે કે “હમે જૈન છીએ. હમે અહિંસાના ઉપાસક છીએ અને છકાયનાપીર છીએ.” તેમને આ પ્રમાણે મૂંગા મૂંગા ઉભા રહેલા જોઈએ ત્યારે આપણે શું વિચારવું ? જો સાધુ છકાયના પીહર હાય તેા ઉપદેશ કરવામાં શું ખાધ આવે ? જો તેઓ છકાયના પીહર ગણાય તેા શ્રાવકને જીવદયાના ઉપદેશ ન કરે તે તેમને છકાયનાપીહર કેવી રીતે માનવા ? શું આવી માન્યાતાવાળાને આપણે આપણા સ્વામિભાઈ કહીશું ? જોકે આપણે તેમને આપણા સાધી તે નજ કહી શકીએ પણ આપણું હૃદય દયાથી દ્રવે તે તેમને આપણે જગતમાં જૈન છે એમ કહીએ. પણ એમાં શું થાય ? પીઠામાં જઈ દૂધ પીએ તે જગત શું કહે? જરૂર જગત તે કહેશે કે તેણે તાડી પીધી. તે પછી આવી નિર્દય રીતે વર્તનારને આપણા સાધર્મી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com