________________
૩૪ આપશે? જ્યાં ત્યાં લાંબુ લાંબુ લખવાની એ મતવાળા જેટલી મને પુરસદ નથી. " શ્રી મહાવીર સ્વામિ ભગવાને અપ્રમાદિષણમાં સાધુપણ પાળ્યું છે છતાં તેરાપથી ધર્મીઓ કહે છે કે “ભગવાન ચુકીયા” આ જગતમાં કઈપણ માણસ જેની ઉપાસના કરતા હાય, જેની સેવા કરતે હેય તેની અવગણના કરતો નથી.
છતાં અફસોસની વાત એ છે કે તેરાપંથીઓ શ્રી મહાવીર સ્વામિ ભગવાનની ઉપાસના કરે છે અને સંસારને ત્યાગી સાધુ થયા હે ઈ છે છતાં તેને જ “ચુકીયા કહે છે. અહિ. તેમને શું જરાતરા પણ પાપને ડર નથી ?
શું તમને કોઈ પણ સાચો અર્થ સમજાવનાર જ્ઞાની ન મલ્યા? જરાતરા સાચી વસ્તુને સમજવાની તસ્દી લેશે કે નહિ? શ્રી મહાવીર સ્વામિ ભગવાને ગોશાળાને બચાવ્યું હતું તેમાં શું ભાવ હતું તે તે વિચારે. તેમણે એવો ઉપદેશ કર્યો હતો કે હૃદયમાં સાધુએ પણ અનુકંપા રાખવી જોઈએ. વળી શ્રી પાર્શ્વનાથ સ્વામિએ તેમજ શ્રી નેમિનાથ સ્વામિએ, ગૃહસ્થાશ્રમમાંજ સર્પ, મૃગાદિકને બચાવ્યાં હતાં. એનાથી ચેકબું જણાય છે કે ગૃહસ્થ પણ હૃદયમાં અનુકંપા (દયા) તે રાખવી જ જોઈએ. જુઓ. ભગવતી સૂત્રને શતક ૧૫ મે, ઉદેશ પહેલે પૂષ્ઠ ૧૨૧૭.
અહીં આપણે તેરાપથી મતને એક ઘણેજ અગત્યને દાખલો આપું છું જે વાંચી આ જગતમાં જન્મ લેનાર મનુષ્યના હૃદયમાં કમકમાટી આવ્યા વિના રહેશે નહિ. એ લેકે દયાને વિષે શું મત ધરાવે છે તેનું વિચિત્ર ઉદાહરણ અહીં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com