________________
છે અને પછીજ દીક્ષા લીધી છે. વાર્ષિક દાનના પ્રભાવની તમને શું ખબર નથી ! જરા વિચારે તે ખરા કે શ્રી મલ્લિનાથ ભગવાને વાર્ષિક દાન દીધા પછી દિક્ષા લીધી હતી. અને એક પહેર છેવસ્થપણે રહ્યા હતા અને પછી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું. એમને શું કષ્ટ પડયું હતું તે જે આપે વાંચ્યું હોય તે તે પુસ્તકનું નામ જણાવવા કૃપા કરશે?
આ મતવાળા બંધુઓને જ પૂછું છું કે જરા તમારા ઘરના ઝાડુ કાઢનારને પુછશે તે તે પણ અજ્ઞાની હશે છતાં એટલું તે કહેશેજ કે દાન આપવું એ પુન્યનું અને અંતે મોક્ષનું કારણ છે. કોઈપણ પ્રકારે પાપનું કાર્ય નથી.
તિર્થકોને શું? પણ આ જગતના પ્રાણીમાત્રમાં જરાતરા પણ દયા–અનુકંપા તે હશેજ. જેના હૃદયમાં દયા ન હોય તેને માણસ કે કે કેમ તેને જવાબ તમારા હૃદયને જ પૂછી લે. ઉદાહરણ:
(૧) શ્રી મહાવીર સ્વામિ ભગવાને શાળાને બચાવ્યું હતું
(૨) શ્રી પાર્શ્વનાથ પ્રભુએ બળતા લાકડામાંથી સર્ષને બચાવ્યું હતું.
(૩) શ્રી નેમિનાથ પ્રભુએ પિતાના લગ્ન સમયે ભેગા કરેલા મૃગાદિ પશુઓને છોડી મૂકાવ્યા હતા.
(4) શ્રી શાંતિનાથ ભગવાને મેઘરથના ભવમાં કબુતરને પણ બચાવ્યું હતું. શું તમને આટલા ઉદાહરણ સંતેષ ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
10 KM