________________
પ્રકરણ ૬ હું
તિર્થંકરા એ દીધેલું. ાર્ષિક દાન.
એ મતના સ્થાપક ભિખુજીએ “જ્ઞાન પ્રકાશ”ના પૃષ્ઠ ૧૧૧ મે ચતુવિચારની ઢાલમાં લખ્યું છે કે:-- કરે લિધા પાપમે દિધા ધમ, તિણા લેખે રહ ગયા કારારે। દેવાખને લે મીન ખાને દીધા, પડિયા અણુહુતા ફૈડારે ૫૧૦૦ના વાહરે વાહ! પથી સમુદાય ! તમે પણ હજી અટકયા નહિ. જૈન ધર્મનું જરાતરા નામનિશાન પણ રહેવા દેશે કે નહિ ? જો તમે જૈન ધર્મના અનુયાયી હા તે તેજ ધર્મના સ્થાપક તિર્થંકરા એ કરેલ આચારને પાપ માનવામાં જરાપણ ડરશો નહિ ? શું તમને જરાતરા પણ જૈનત્વ ને ખ્યાલ રહા નથી કે શું? તમે શું કહેા છે ? તમે કહેા છે કે ભગવાને વાર્ષિકદાન દ્વીધુ તેથી તેમને કષ્ટ ભાગવવું પડયું, શું આ ચેાગ્ય લાગે છે ? તમારા શું મત છે? શું દાન આપનાર માણસ પાપ કરે! અરે ! બધુ જરા તે વિચાર કરે. આ જગતના તા વિચાર કરે ? તમારા સિવાય દાનની વિરૂદ્ધમાં કયા ધર્મ તમે સાંભળ્યેા છે? જરા બતાવવા કૃપા કરશે તે આપને ઉપકાર.
વાર્ષિક દાન કઈ મહાવીર સ્વામી ભગવાને એકલાએજ દીધું હતું એમ નથી. દરેક તિથ`કરા એ વાષિક દાન દીધુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com