________________
(૨) જર્મન સી – મને કાગળ મળ્યું” એના માર્મિક શબદ
બોલે છે. પુલનું તેરણ ભસ્મમાં ચેતવે છે. (3) અમેરિકામાં ફેઝરના લખવા મુજબ ટનેહની રેડ ઈન્ડીયન
સ્ત્રીઓ માથે હાથ પણ લગાડતી નથી. નાની લાકડી વાપરે છે. (૪) ન્યુઝીલેન્ડ–એવા પ્રસંગે જમીનથી ઉચે પીંજરામાં રહે
છે. પપુમુલકની સ્ત્રીઓ જુદાં ઝુંપડાંમાં રહે છે. (૫) પયગંબર મોઝીસના ફરમાન મુજબ યાદીએ=
નદી કુવા અનાજ દ્રવ્ય ફનીચર ને અડતી પણ નથી. જે
પિતાને પગ પડે તે તે ચીજ બાળી નાખે છે. (૬) લેબેનેનના ખેડૂતે ઝાડપર એળે પડવા દેતા નથી
ઘેડા ઉપર બેસે તે તે પીડાઈને દુઃખી થાય છે એવું માને છે. (૭) મુસ્લીમ ઢીએ પણ એવા પ્રસંગ નમાઝ પડતી નથી. (૮) બાઇબલ આ પ્રસંગે સ્ત્રીઓ સાત દિવસ અલગ રહેવું
જોઈએ જે કઈ ચીજને અડકે તે તે અપવિત્ર બને છે.
અડનારે ચાલીસથી પચાસ દિવસ સુધી પશ્ચાતાપ કરવું પડે છે. (૯) નાઇસર સરકારે એવી સ્ત્રીઓ દેવળમાં આવવાની મનાઈ
કરી હતી. (૧૦) વિલાયતમાં કેટલાક દાકતરે વાઢકાપ કરતી વખતે એવી
સ્ત્રીઓને બહાર રાખે છે. (૧૧) સર કેઝર લખે કે મચ્છી, ચીઝ, દુધ વગેરે ચીજને હાથ
અડાડવાથી બગડી જાય છે એવી મા યતા યુપી સ્ત્રીઓ
ધરાવે છે. (૧૨) માંસ–ખાંડની ફેકટરીમાં ઉકાળેલી ખાંડને ઠંડી કરતી વખતે
એવી સ્ત્રીઓ દાખલ થવા દેતા નથી કારણ કે ખાંડ કાળી
પડી જાય છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com