________________
૩૦
પૂછ્યુ હૈાત તે તેમના ગુરૂ જે અર્થ કરતા હતા તેનાથી વિરૂદ્ધ અર્થ બતાવતે નહિ. કારણ કે આમ તે છેવટે એકજ ગુરૂ પાસે બધાને જવુ પડત પણ પૂછાય કેમ ? ગુરૂ જવાબ કયારે આપે ? જયારે શિષ્ય તેમની આજ્ઞાનુસાર ચાલે ત્યારે. જો અજ્ઞાનુસાર ચાલે તેા પછી ભિન્નતા આવેજ કયાંથી ? પણુ ગુરૂ કેણુ ? તેમને પૂછવાથી શું? શુ એટલું આપણે સમજતા નથી ? આ જાતના મદ માણસને પારાવાર નુકસાન કરી મૂકે છે, પોતે કયાં જાય છે તેની પણ સમજ તેને પડતી નથી. આવા ગથી પેાતાને સ્વતંત્ર થવુ પડે છે, અને પાછળથી સમજાય છે કે પોતે ખાટુ કર્યુ છે. પણ કરે શુ? પછી તે પાતે ખરા અને ખીજા ખાટા એમજ કહેવુ' પડે; જો એમ ન કરે તે સમાજ તેને માનતા નથી. ગવ અને માન એ બે જયાં પેસે ત્યાં માણસ સ્વાર્થ સિવાય ખીજી કશુ જોતા નથી.
આ મતના સ્થાપકે પણ પેાતાના ગુરુને છેાડી પાતે સ્વેચ્છાચારી બની પેાતાના મત સ્થાપ્યા છે. એ મત સ્થપાયાને કઈ વિશેષ કાળ વીતી ગયા નથી. એ મત સ્થપાયા ત્યારે કાઈ પણ જાતના શાસ્ત્રાર્થ થયા સંભળાતા નથી. જો થયા હોત તા જરૂર આવા અવળા માર્ગે દોરાત નહિ, ભલે તે વખતે થયુ તે થયું. પણ હવે તે પેાતાની બુદ્ધિના ઉપયાગ કરી ખરે મા પકડવા જોઈએ. વાંચક ! તું તે બુદ્ધિશાળી છે. તે તે આમાંથી જોયુ હશે કે અર્થના અનર્થા થાય તે કેવું પરિણામ આવે ? શું આ મતવાળા જૈન કહેવડાવી શકે ખરા? કઈ ખૂણામાં પડેલા જીવને પૂછશો કે “જૈન ક્રાણુ ” સીધેાજ જવામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com