________________
પણ લગભગ આઠ હજાર વર્ષ થયાં તે હશેજ? તે પછી તેમાં ચાલી આવતા આચાર્યોમાં કેઈને પણ આજના તેરાપંથી ભાઈના જેવા મતની સમજ ન પડી? શું તેઓ આવા મહાન ગ્ર બનાવી ગયા છે તે તેમનામાં ભાષા સમજવાની શકિત ન હતી ? શું તેઓ અજ્ઞાની હતા? એકલા જૈન ધર્મના ધર્મગુરૂઓ થયા છે અને તેઓજ શા રચી ગયા છે એવું કંઈ નથી. દરેક ધર્મના શાસ્ત્ર આગળથી રચાતાં આવે છે અને તેના ઉપર તે આજના ઉપદેશકેને મુખ્ય આધાર છે. તેનું પ્રમાણ આજના છાપેલાં પુસ્તક કરતાં વધારે સાચું જ મનાય છે.
આપણે અજ્ઞાની કહેવા કેને? હિંદુ ધર્મના વેદ, પુરાણ, સ્મૃતિ તેમજ બીજા અનેક સંસ્કૃત ગ્રંથે હજાર વર્ષ પર રચાયેલા છે તે શું તેને માનનારાને આપણે અજ્ઞાની કહીશું? એ તે કેમ બને? જે આપણે તે બધાને અજ્ઞાની માનીએ તે આપણે સમજવું જોઈએ કે તેઓ અજ્ઞાની ન હતા પણ આપણેજ અજ્ઞાની છીએ કે તેમના ગ્રંથને સમજી શકતા નથી.
જ્યારે તેરાપંથ સ્થપાયે ત્યારે કેઈ સાધુ સંમેલન થયું હતું કે કેમ? કેઈ વિદ્વાને કે પંડિતે ભેગા થયા હતા કે કેમ ? એવું બનેલું જરાપણ દેખાતું નથી જે આપણને કઈ અર્થની શંકા પડે તે જરૂર આપણુથી વધારે જ્ઞાનીને પૂછીયે છીએ. તે જયારે આ મતના સ્થાપકને શંકા થઈ કે આ શાસ્ત્રના અર્થ બેટા છે તે જરૂર તેમણે પિતાથી અધિક વિદ્વાનને પૂછ્યું તે હશે? શિષ્યથી અધિક કણ હેય? તેના ગુરૂ તે
પછી એમણે દરેકે પોતપોતાના ગુરૂને પૂછ્યું તે હશે જ? જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com