________________
અનુકંપાના રહસ્યને સમજવા માટે જેટલી શબ્દાદિક વ્યુત્પત્તિના જ્ઞાનની આવશ્યકતા છે તેટલીજ પ્રતિભાની પ્રબળતાની પણ જરૂર છે. ગમે તેમ શબ્દના અર્થ કરી આપણેજ કકો ખરે કરવું એ લાંબે વખત ટકી શકતું નથી. આજના ધુરંધર વિદ્વાનો પણ કેટલાક પ્રસંગોમાં ખરે અર્થ સમજી શકતા નથી. તેમને પણ એક નહિ પણ અનેક શબ્દકોષે ભેગા કરી અર્થોની તારવણી કરવી પડે છે. સાધારણ રીતે પણ અમુક શબ્દને અમુક પ્રસંગમાં શું અર્થ થાય છે એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે વ્યાકરણ ન્યાય, સાહિત્ય આદિની ઘણીજ જરૂર પડે છે. આજે પણ શાસ્ત્રમાં કે જુના પુસ્તકમાં વપરાયેલા શબ્દોના અર્થ કરવા માટે જુદા જુદા નિષ્ણાત, વિદ્વાન પંડિતે અને આચાર્યો ભેગા મળે છે અને દરેકના અર્થમાંથી ખરે માર્ગ ગ્રહણ કરે છે. આમ કરવામાં જે કદાચ પિતાને અર્થ છેટે હેય તે તેઓ તેને ખરે કરવા જી કરતા નથી, પણ પિતે ખરૂં સમજી શક્યા તે માટે પિતાને ભાગ્યશાળી માને છે. મડાન તે તેનેજ કહેવાય કે જે પોતાની ભૂલ કબુલ કરે અને ભવિષ્યમાં ન થાય તેની કાળજી રાખે.
જે ધર્મ જાને છે તેના શાસ્ત્ર આગળની ભાષામાં રચાયેલાં હોય છે. જેમ જેમ સમય જાય તેમ તેમ એક પછી એક ધમધુરધરે થતા જાય અને એ પ્રમાણે ધર્મોપદેશકેની પાટેની પરંપરા ચાલતી આવતી જણાય છે. જ્યારે વીર નિર્વાણને આજે ૨૪૬૩ વર્ષ વીતી ગયાં અને ત્યારથી જ ગણધરની પાટે આચા
ની એક પછી એક પરપરા ઉતરી આવી છે. શાત્રે લખાયાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com