________________
ર૭ અહીં આપણે સૂયગડાંગ સૂત્રમાં શું કહયું છે તે જોઈશું. "जई कालुलियाणि कासिया, बइ रोयंतीय पुत्तकारणो पृष्ठ ४९ गा० १७ “मणबंधणेहिं णेगेहि कलुणं विणीय मुवगसित्ताणं" पृष्ठ १०७ गा० ७ "ते डजमाणा कलुणं थणंति, अरदस्सरातत्यचिरठितया" पृष्ठ १२९ गा० ७ "सयायकलुणं पुण धम्नठाणं, गाढावगीयं अतिदुक्ख धम्म" पृष्ठ १३० गा० १२ "पकिखप्प तासु पययंति बाले, अस्सरे ते कलुणं रसंतो' पृष्ठ १३४ गा० २५ "ते डज्जमाणा कालुणं थणंति, उसुचोइया तत्तजुगेसुजुत्ता' पृष्ठ १३६ गा० ४ 'तेसूलविद्धा कलुणं थणंति, एगंत दुक्खं दुहओ गिलाणा" पृष्ठ १३७ गा० १० “चिया महतीउ समारभित्ता, छिजंतितेतं कलुणं रसत” पृष्ठ १३८ गा १२ (લખેલા સૂત્રોના પૃષ્ઠ આગમેદય સમિતિ તરફથી બહાર પડેલા
સૂયગડાંગજીના પ્રમાણે છે) શું ઉપરના સ્થાનમાં પણ તમારા માનેલા પરમેશ્વર “દય કરુણા અને અનુકંપા છે એવો અર્થ કરશે? એતે સ્પષ્ટ છે કે ઉપરના પ્રસંગમાં એ બીલકૂલ અર્થ નથી. અહીં “કરુણ શબ્દને અર્થ “શેક (આર્તભાવ) થાય છે. “કરુણ” કે “દયા” તે બિલકુલ સંભવતિજ નથી. એજ બીજો અર્થ હેમચંદ્રાચાર્ય જીએ “કાવ્યાનું શાસનના પૃષ્ઠ ૭૬ માં “શેક, કરુણુ વગેરે લખેલું છે. તેરાપથી સમાજ આ “કરુણ” અને “કરુણુ” શબ્દના ભેદેને ન સમજતાં બે પ્રકારની દયા-અનુકંપા માનવા લાગ્યા છે. વળી આશ્ચર્યની વાત તે એ છે કે જ્યારે આવા ભિન્ન ભિન્ન શબ્દના ભેદોના અથને તેઓ પુરા ન સમજી શક્યા; તે અનુકંપા, દયા, કરુણા ઈત્યાદિ એકજ અર્થવાળા શબ્દોમાં રહેલા
આંતરિક વૈલક્ષણ્યને કેવી રીતે સમજી શકે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com