________________
થયાથી પષ્ટ
કરૂણ)
૩ નિર્વિધ
તે તે રયણ દેવીના હાવભાવથી અને પશ્ચાત રૂદનથી થયો છે. જુઓ જ્ઞાતાસૂત્ર, અધ્યયન નવમું, પૃષ્ઠ ૫૮, ૯૫૯ એમાં જવાથી સ્પષ્ટ માલમ પડશે કે ત્યાં દયાના આઠ નામ નથી. ત્યાંતો ફક્ત કલુણ (કરૂણ) શબ્દ છે. તમે અહીં આ કરૂણ શબ્દને “કરૂણ” સમજી, સાવદ્ય અને નિર્વઘ અનુકંપા સમજ્યા એજ ભૂલ કરી છે.
કુંતી (પાંડવોની માતા)ને કુત્તી કહીએ તે જેમ અર્થને અનર્થ થાય તે જ અર્થને અનર્થ “કરૂણને” “કરૂણ” સમજવાથી થાય છે. આ ભુલ જેવી તેવી ન કહેવાય ! એમના માનેલા પરમેશ્વરને આ અર્થે સમજાવનાર કેણ હશે ? હાય કેણુ? જે ગુરૂસેવા કરી હોય તે તે અર્થ સમજાવે, પણ જે ગુરૂ સેવા ન કરી હોય તે કોણ સમજાવે ? “ વીર જ્ઞાન નટ્ટ” એ કહેવત અનુસારે તમારા ભિખુજીએ ગુરૂસેવા કરી ન હતી પણ તેથી ઉલટા ગુરૂના વચનની વિરૂદ્ધ ચાલ્યા હતા એટલે એમને અર્થ સમજાવે પણ કેણ?
| હેમચંદ્રાચાર્યજીએ “કરૂણ”ને સ્પષ્ટ ઉલ્લેખ બીજા કાન્ડના ૨૦૮માં ગ્લૅકમાં સ્પષ્ટ કર્યો છે. વળી “કુમાર સંભવ”માં “વિનૈઃ શાયના આ પદને શું અર્થ થાય છે તે વિચારે! શું તમે અહીં સાવદ્ય દયાને અડગ ઉભું કરશે? એમજ માનતા હે તે ભૂલ છે. અહીં “કરુણને ખરે અર્થ આર્તભાવ થાય છે. અહીં કંઈ દયા કે અનુકંપાને ભાવ નથી. શાસ્ત્રમાં ઠેરઠેર કરુણ શબ્દ આવે છે અને જે ત્યાં દયા સમજીએ તે તે ભૂલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com