________________
પ્રકરણ ૫ મું
અર્થને અનર્થ
હવે આપણે આગળ જઈશું. તેરાપંથી મતની ચોથી પાટે જીતમલજી થયા. તેમણે અનુકંપાના વિભાગ કર્યા. (૧) સાવા (૨) નિર્વવ એમણે બનાવેલી હિતશિક્ષામાં ગશાળા અધિકારમાં જણાવ્યું છે કે
કેઈ કહે સાવઘ દયા, કિંહા કહી છે તામ, ન્યાય કહું છું તેહને, સુણે રાખ ચિત્ત કામ કરા
એમણે બે ભેદ તે પાડ્યા પણ તેને માનવામાં મોટી ભૂલ કરી છે. શાસ્ત્રોમાં સમ્યકત્વના પાંચ લક્ષણે જણાવ્યા છે (૧) શમ (૨) સવેગ (૩) નિર્વેદ (૪) અનુકંપા (૫) આસ્તિકાય. ઉપરના પાંચ લક્ષણેમાં શું લક્ષણ અનુકંપા છે. જ્યારે તેરાપથી મત વાળા એના બે ભાગ પાડે છે તે તે એ બેમાંથી કયી અનુકંપા માને છે તે જણાવશે ખરા કે? શું એકલી અનુકંપાનાજ ભેદ પાડયા છે કે બીજા લક્ષણના પણ બીજા લક્ષણોના જે ભેદ પાડયા હોય તે તે કયા લક્ષણના કયા ભેદ પાડયા તે કઈ તેરાપંથી બતાવી શકશે ખરા કે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com