________________
મહાન આચાર્યોમાં કોઈપણ તમારા મતવાળા નજ નીકળ્યા? નિકળે ક્યાંથી? વિતરાગની આજ્ઞાને ઉસ્થાપવાની શક્તિ તમારા ભિખુછ સિવાય કેની હૈય?
તમે માને છે કે જીવ બચાવવામાં પાપ છે તે તે વ્રત કયા સૂત્રમાં છે તે જણાવવા કૃપા કરશે? એ વ્રતના પયખાણું પ્રથમ કેણે કેને કરાવ્યા હતા ? એ વ્રતનું નામ શું ? શું તમારા ઉપદેશકે એ પચમ્માણ કરાવ્યા હતા? જે કરાવ્યાં હેય તે તે કરનારનું તેમજ કરાવનારના નામે પણ જણાવવા કૃપા કરશો? પ્રાણીને બચાવવાના ત્યાગ તે તમારા સિવાય બીજા કેઈ
સ્થળે મળતા નથી. પણ કઈ જીવની હિંસા કરવાના ત્યાગ તે -ઠેર ઠેર મળી આવે છે.
પ્રિય વાચક! આથી તેને જરૂરજ ખાત્રી થઈ હશે કે આ તે ધર્મને નામે ધતીંગ જેવું છે. જીવદયાને બધાજ ધર્મો માને છે ત્યારે આજ એક એ ધર્મ નીકળે છે કે જે જીવને બચાવવામાં પાપ માને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com