________________
આપી જીવ છોડાવનાર ને સરખા શી રીતે ગણાય? જે સરખા હત તે બંને પાપના ભાગીદાર છે પણ તમે તે ફકત કુશીલ વાળીને જ ગણે છે તે પછી તમારા પ્રશ્નમાં કેટલું સત્ય છે ? આવા પ્રશ્નથી જનતાને ફસાવવાને પ્રયત્ન ઠીક આદર્યો જણાય છે.
પ્ર, તેરાપંથી જીવ હણે તેને પ્રાણાતિપાતનું પાપ છે પણ જે બચાવે તેને અઢાર પાપ લાગે છે. કારણ કે બચનાર જીવ જે પાપ કરશે તેને ભાગીદાર બચાવનાર થાય છે.
ઉતર–પ્રિય પ્રશ્નકાર ! એ તે નક્કી છે કે તને કેઈએ ઉધે માર્ગ દર્યો છે. ભલે દેરનાર તે લઈ જાય પણ તે માગે જતાં કાંટા વાગશે કે કેમ? તેને વિચાર તે જનાજ કરવું જોઈએ! એમાં તે જનારની જ બુદ્ધિ ચાલવી જોઈએ. તમને જ્યારે આટલી હદે કેઈ દોરી જાય અને તમને કાંટા વાગવા માંડે છતાં પણ જરા બુધિને ઉપયોગ કરી જુઓ નહિ તે પછી એનાથી વધારે અફસની બીજી કયી વાત ! શું તમારી એટલી પણ બુદ્ધિ ન ચાલી કે આવા ઉપદેશકને પૂછીએ તે ખરા કે “ભાઈ તમે બધું કહો છે પણ તે તમારા મુખમાંનુજ છે કે તે વિતરાગની વાણું છે? આગળના કેઈ સૂત્રોના પ્રમાણ મલી શકે છે? શ્રી મહાવીર સ્વામિના નિર્વાણ પછી સુધર્માસ્વામિની પાટાનુપાટ કેઈપણ જાતની મૂશ્કેલી વિના અખલિત ચાલી આવી છે તે તેમાં થઈ ગયેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com