________________
૨૧
જીવની રજ ઉદાહરણ આ તી. તેમણે
તે ઉપરથી
જ જે રાગ અને દ્વેષ ગણતા હોય તે તમે તમારો ધર્મ સારે છે એમ પણ નાજ કહી શકે, કારણ કે ત્યાં પણ ધર્મ પ્રત્યે રાગ થયે કહેવાય. પણ જરા વિચાર કરી બેલશે તે તેમાં તમને જ ફાયદો છે.
પ્ર. તેરાપથી–પૈસા આપી કે અચિત્ત વસ્તુ ખવરાવી, જીવની રક્ષા કરાવી, અને આગલાનું પાપ ટળાવ્યું તેમાં ધર્મ કે પુન્ય નથી. ઉદાહરણ એક શ્રાવકની, એક બ્રાહ્મણની અને એક વેશ્યાની એમ ત્રણ છોકરી હતી. તેમણે ત્રણ કસાઈને બકરાં
મારવા લઈ જતા જોયા. જે શ્રાવિકા હતી તેણે ઉપદેશ કરી • છોડાવ્યાં બીજી બ્રાહ્મણ હતી તેણે ઘરેણાં વિગેરે ધન આપી છોડાવ્યાં, અને ત્રીજી વેશ્યા હતી તેણે કુશીલ સેવીને છોડાવ્યાં; એમાં ઉપદેશ આપનારને ધર્મ પણ બીજી બે ને ધર્મ ન કહેવાય.
ઉત્તર-વાહવાહ? પ્રશ્નકાર ! તમે પણ ઠીક પ્રશ્ન કર્યો પણ જરા હવે વિચારે કે તમારા પુજ્ય શ્રી ઘણુ વર્ષે પધાર્યા તેમનું આગમન સાંભળી ગામના શ્રાવક શ્રાવિકા વિગેરે સામા આવ્યા, વાંદ્યા અને રાઈએ કરી બારમું વ્રત નિપજાવ્યું તેમાં તમારા પૂજયશ્રીની બે બાઈઓ ઘણી રાગી હતી તે મેડી આવી. અહીં તેમણે પૂછયું, “ તમે કેમ મેડા આવ્યા?” બાઈ. ઓએ જવાબ દીધે, “રસ્તામાં આવતાં ચાર મળ્યા. ત્યાં એક કશીલ સેવી છુટી ગઈ અને બીજી ઘરેણું આપી છુટી થઈ.” અહીંજ તમે કહે કે તમારા પૂજય કોને પ્રાયશ્ચિત આપશે? અહીં તમારા પુજય ફક્ત કુશીલ સેવનારને જ પ્રાયશ્ચિત આપશે તે પછી કુશીલ સેવી જીવ છોડાવનાર અને પરિગ્રડ (દવ્ય) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com