SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ સમાજ કાંઈક પણ જાણે છે નહિતર તમારા જેવા પ્રશ્નકારે સ્વર્ગનું નામ પણ રહેવા દેત કે કેમ તે શંકાસ્પદ છે જુઓ તે ખરા! બિલાડી ઉંદરને મારે છે. ત્યાં ઉંદરને બચાવે એ પાપનું કામ છે! આ તે કયી જાતને ઉપદેશ? કયા શાસ્ત્રના ખૂણામાં પડયે રહયે હતું કે અત્યાર સુધીના બીજા આચાર્યોને પણ ન જડે? અહીં આપણે વિચારીશું કે જે કઈ પ્રાણી ચાલતું ચાલતું ખાડામાં પડતું હોય તે તેને શું આપણે સીધો માર્ગ ન બતાવ? શું ચેરી કરનારને ના નહિ કહેવી? ચેર પણ ચેરી કરે છે તે પિતાના પેટને માટેજ. તે ત્યાં તેને અટકાવવામાં શું ભેગાન્તરાય કમ નથી નડતું? અહીં બિલાડી ઉંદરને મારવાથી પાપ બાંધે છે જીવની હિંસા થાય છે. તે અહી તે ઉલટું બિલાડીને પાપમાંથી બચાવવાનું પુણ્ય લાગે છે અને સાથે સાથે ઉંદરની રક્ષાનું પણ પુન્ય લાગે છે. જે અહીં બિલાડી પ્રત્યે દ્વેષ રાખે એમજ હોય તે તેજ બિલાડીને કુતરાના ફંદામાંથી બચાવવી પણ નિરર્થક છે. ત્યાં તે તમે કુતરા પ્રત્યે પણ દ્વેષ કહેશે? શું મુનિરાજેને પવિત્ર હૃદયે બહેરાવવું તેમાં પણ પાપ ખરૂં? ત્યાં પણ મુનિરાજ પ્રત્યે રાગ થયે કહેશે? આજે કડવું કેણ પાય? એજ કે જે ખરો હિતેશ્રી હાય! માતા બાલકને કડવી દવા આપે છે જેથી બાલક તેના પ્રત્યે દ્વેષ કરે છે. જ્યારે માતા બાલક ઉપર રાગ રાખે છે પણ માતાને આશય તે તે બાલકનાજ લાભને માટે છે. અહીં તમે માતાને પણ પાપ લાગે છે એમ કહેશો? કેઈ પણ જીવ પાપ કર્મ બાંધતે હેય તેને બચાવવામાં કેણ ના કહી શકે? આમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035287
Book TitleTerapanthi Mat Samalochna
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1937
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy