________________
૧૯
ઉત્તર–છ કાયના જીવ અરૂપી અસંખ્યાતા પ્રદેશ છે. તે માર્યા મરે નહિ. તમે પુન્ય પાપની પ્રકૃતિરૂપ શરીરાદિ પ્રાણને જીવ માનતા નથી તે પ્રમાણે તે છકાય જીવ ખાધા ખવાય નહિ અને હણ્યા હણાય નહિ, અને હણ્યા વિના પાપ લાગે નહિ. આ રીતે તે પ્રકાર નાસ્તિક મતના કરે. કારણ કે તે જીવને એકાન્ત નયે અરૂપી માને છે તેથી તેને પાપ કે પુન્ય કશું લાગે નહિ પણ હમે તે શ્રી વિતરાગ દેવની આજ્ઞાને માનનારા છીએ. તેમણે વ્યવહાર નયમાં કાયાને જીવ કહે છે અને સાથે સાથે સચિત્ત અને આત્મા પણ કહી છે. તે પણ માનીએ છીએ તેથીજ તમારા બતાવેલ દે હમેને લાગતા નથી. જુઓ ભગવતી સૂત્રને ૧૩ મું શતક, ત્યાં તમને આને ભગવતી સને
ન લાગતા નથી. જુઓ
સ્પષ્ટ ખુલાશે મળશે.
પ્ર. તેરાપંથી–બિલાડી વિગેરે હિંસક જીવ જે ઉંદર વિગેરે ગરીબ જીવને મારે તેને છોડાવે કે છેડાવનારને વખાણે અને બિલાડી પ્રત્યે દ્વેષ ધરે તો તે પાપકર્મ બાંધે છે. અને એમાં છેડાવનારને ભેગાન્તરાય કર્મ લાગે છે. દ્રષ્ટાંત–ભાણું પીરસ્યું હોય અને જમનારના મુખ આગળથી પાછું ખેંચી લઈ લે; તે તેથી કર્મ બંધન થાય છે.
ઉત્તર–અહીં આપણે પ્રશ્નકારને પૂછીશું કે રાગદ્વેષને અર્થ તમે કયાંથી જાણે? પ્રકાર તેિજ વિરાગી બની ગયા હોય એમ જણાય છે? જે તમે રાગદ્વેષને અભ્યાસ કર્યો હેત તે જરૂર તમે આ પ્રશ્ન કરતે નહિ. આજ તે ઠીક છે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com