________________
આયુષ્ય કર્મ બાંધે છે. એ સ્થાનાંગ સૂત્રનું ચોથું સ્થાન તેમજ ભગવતી સૂત્રના ૮મા શતકને નવમે ઉદેશ.
પ્રિય વાચક! તુંજ અહીં વિચાર કર. આ જગતના દરેક જીવને જન્મનોક્રમ પુણ્ય અને પાપ ઉપરજ રહે છે જે એમ ન હેત તે એક જીવ સર્વ ત્યાગી અને બીજો પુરે રાગી હેત નહિ. એક સાર્વભ્રમ રાજસત્તા ભગવે છે ત્યારે બીજે જીવ નર્કમાં સડે છે. આનું કારણ શું? આનું કારણ એ જ કે એક પુણ્યશાલી જીવ છે જ્યારે બીજો પાપકર્મથી બંધાયેલ છવ છે. જે જગતના સઘળા છવ સરખા હેત તે આ સ્થિતિ થાત નહિ. આપણે કઈ મહાન પુરૂષ હોય અથવા તે કઈ દેવ હોય તેમની જે અવગણના કરીએ તે પાપ લાગે છે એવું આખા જગતનું માનવું છે. એમ શા માટે? સર્વ જીવ સરખા હેય.
એકની અવગણનામાં પાપ અને બીજાનીમાં નહિ એ કેમ બને? તે જ્યારે જેનું મુખ્ય વધારે છે તે જીવને હણવામાં પાપ પણ વધારે છે એ નક્કી છે. આ પ્રશ્નમાં જેમાં પાપ માન્યું છે તેમાં ખરું શું છે તે એકલા જનજ નહિ પણ કઈ પણ ધર્મના અને તે પણ અજ્ઞાની માણસને પૂછવાથી પણ ખરે જવાબ મળશે.
છે. તેરહ૫થી–છ કાયના જીવને ખાધામાં શું? ખવરાવ્યામાં શું? અને ખાવામાં ભલે જાણ્યામાં શું? એને હયામાં શું? હણાવ્યામાં શું? અને હણુતાને અનમેદન
આપવામાં શું ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com