________________
૧૭
જીવને હણી એક પચેન્દ્રિય જીવને શાતા ઉપજાવે, એમાં પુન્ય નથી પણ એકાન્ત પાપ છે.
કારણુજયાં જીવને ઘાત થતે હેય ત્યાં શુભાગ હેતે નથી, ધર્મ તેમજ આજ્ઞા દેતી નથી, પુન્યને લેશમાત્ર પણ વેગ નથી. તે પાંચ સ્થાવર એકેન્દ્રિયની ઘાત કરી એક પંચેન્દ્રિયને શાતા ઉપજાવવામાં મુખ્ય માનવું કે શુભાગ માન એ વિતરાગની વાણી નથી.
ઊત્તર–હે પ્રિય પાઠક ! હવે તું વિચાર કર. છકાયના જીવની હિંસાનું પાપ સાંભળી કોઈ ક્ષત્રિય તમને આવીને કહે કે “કાંદા મૂળાના ગેટામાં એકેન્દ્રિય અનંતા છવ છે માટે તેમાં જે ઘણું પાપ હોય તે તેને છેડી દઉં અને જે શિકાર (પચેન્દ્રિય જીવની હિંસા) માં ઘણું પાપ હેય તે તેને છેડી દઉં? એ બંનેમાંથી ગમે તે એકને જ છેડીશું.” જે તે એવા પ્રકારના પચખાણ માંગે છે તેને કયા પ્રકારના પશુ
માણુ આપવા તે કહે. પ્રભુએ પણ શ્રાવકને પહેલા વ્રતમાં ત્રસજીવ મારવાને ત્યાગ કરાવ્યો છે પણ ઘણા અસંખ્યાતા અને અનંતા જીવ જાણીને પહેલાં એકેન્દ્રિય જીવ હણવાને ત્યાગ કેમ ન કરાવ્યું? એનું કારણ એજ કે ત્રસ જીવનું પુણ્ય એકેન્દ્રિય જીવના કરતાં વધારે છે તેથી તેને હણતાં કષને દુર હૈદ્રભાવ ત્રણે પ્રવર્તે, તેથી તેને હણવામાં પાપ ઘણું લાગે છે. તેથી જ ત્રસ જીવને ન હણવાનું પહેલા વ્રતમાં કહ્યું છે. સાથે સાથે એમ પણ કહ્યું છે કે પન્દ્રિય જીવની ઘાત કરે તે તે નર્કનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com