________________
પ્રકરણ ૪ થું
અનુકંપા વિચાર પ્રિય વાંચક ! તું વિચાર કે આ જગતમાં એવું તે કર્યો ધર્મ છે કે જે દયા અને દાનને માનતે નથી? કેઈપણ ધર્મમાં જેશે તે દયા અને દાન જરૂરજ માલમ પડશે. પણ ના. હજી પણ એવે સમાજ પડે છે કે જે હિંદુ જણાવે છે. એટલેથી ન અટકતાં પિતે જૈન છે એમ પણ કહે છે. ઠીક! એમ કણ કહેવા શક્તિવાન છે કે જેનો દયા અને દાનને માનતા નથી? તે પછી જૈન ધર્મની છાયામાં રહી જીવદયાને વિરોધ કરવો એ શું બતાવી આપે છે? એ એજ કે જગતને કેઈ ધર્મ આ મતવાળાને સંઘરી શકે તેમ નથી તેથીજ એ એમ રહી ભેળી જનતાને મેટા નામે ઠગવાને પ્રયત્ન કરી રહ્યો છે. આ મત ધરાવનાર જૈન સમાજમાં તેરાપંથી સમાજ પડે છે જેને વિષે હજુ આપણને ઘણું જાણવાનું મળશે. હવે આપણે એ મતને કસેટીએ ચઢાવીશું જ્યાં પ્રશ્નોત્તરમાં શું જણાય છે તેનું પ્રત્યક્ષ દર્શન થશે. પ્રિય વાંચક! હવે તારે બહુજ ધ્યાનથી વિચારવાનું છે.
પ્ર. તેરાપથી–તરસે મરતા જીવને અનુકંપા લાવી કાચુ પાણી પાય, કાચુ અનાજ ખવડાવે, રસેઈ કરીને જમાડે, કબુતરને દાણા નાંખે, પાણીની પરબ બેસાડે, દાનશાળા ખેલાવે, તથા મારકુટ કરી વાયુ કાયને હણું જીવ છોડાવે, ઘણા એકેન્દ્રિય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com