________________
અહીંતે હદજ આવી ગઈ. આ કલ્યાણક બાબતને વિચાર ઉપર જણાવી ગયા છીએ જયારે તિર્થકોના કલ્યાણક થાય છે ત્યારે તે ઈંદ્રાદિ દેવતાઓ તેમની ભકિત કરવા આવે છે તે લિખુજીની ભકિત કરવા કયા કયા દેવતાઓ કયારે કયારે આવ્યા હતા તે જે જણાવ્યું હતું તે ઠીક થાત. પણ તે જણાવાય કેવી રીતે? દુનિયામાં જે વસ્તુજ નથી તે પછી તે સંબંધી બેલાય જ કેમ? જેમ ભગવાનના કલ્યાણકે વખતે નારકીના છ પણ સુખ અનુભવે છે તે ક પ્રસંગ તમારા ભિખુજીના સંબંધમાં બન્યું છે? જે એ ચરિત્રના લેખક પાસે આ બાબતની સાબીતી હેય તે જરૂરજ તેમણે બહાર પાડવી જોઈતી હતી. છતાં ભલે ન પાડી. હજુ પણ સમય ચાલ્ય ગયે નથી. જે આગળના કેઈ પણ પ્રમાણ હોય તે તે લેખક મહાશય જરૂરજ આપણને જણાવવા કૃપા શે. કર
અત્યાર સુધીના વાંચનમાં આપણે વિદ્વાન સમાજ જરૂર સમજે તે હશે કે એ ચરિત્રના લેખક દિવસને રાત્રી મનાવવા પિતાથી બનતા બધા પ્રયત્ન કરી ચૂક્યા છે પણ સૂર્ય ગમે તેટલા વાદળમાં ઢાંકશે તે પણ પ્રકાશ તે આપશેજ તે વાંચક વગ એ ઉપર જરૂર વિચાર કરશે અને સત્ય માર્ગને અનુસરશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com