________________
૧૪
આવા લખાણ ન લખે તે પછી શાસ્ત્રની અભ્યાસી નહિ એવી ભેલી જનતા ફસાય કેમ !
વળી શિખું ચરિત્રની ૧૦ મી અને ૧૧ મી ઢાલમાં લખ્યું છે કે યમરાજાના અતિથિ થવા આવ્યા ત્યારે અથાત્ મરવા લાગ્યા ત્યારે અવધિજ્ઞાન ઉતપન્ન થયું. અડ્ડ આપને હમે પુછીએ છીએ કે તમારા માનેલા કર સુત્રોમાં ભીખુજીને અવધિજ્ઞાન થયું તે કયા સુત્રમાં છે? શું અવધિજ્ઞાન ગમે તેને મળી શકે ખરૂં? શું આજના વાચકને એટલી પણ ખબર ન હશે કે જે ગમે તેમ કહેવાથી તમારા માર્ગને અનુસરે ? આપને એટલું તે જાણવું જ જોઈએ કે આજને સમાજ ગમે તેમ નભાવી લે તેવું નથી. આજના સમાજ બુદ્ધિશાળી છે તેનામાં મનુષ્યપણુંનો ગુણ રહેલું છે જેથી તે સારું નરસું કે સત્યાસત્ય શોધી શકે છે. તેથી જ આજને સમાજ તમારા કહે “વામાંજ માનીઅંધારા માગે એથડાય તેમ નથી. તમે તાંબાને ગીલીટ ચઢાવે તે ભલે પણ તેને પરીક્ષક તે તેને તરતજ તાંબુ પારખી શકશે તેજ પ્રમાણે આજને વિદ્વાન સમાજ તમારા લખેલા લખાણમાંથી કટ કરી સાચું અને બેટું પારખશેજ. માટે આવા ઓપ ચઢાવતાં પહેલાં જગતમાં ઘણા પરીક્ષા પડેલા છે તેને વિચાર કરજ જે ઈતિ હતે. ફરીથી ઢાલ અગીઆરમીમાં લખ્યું છે કેપ્રથમપદ પરમેસરૂરે, ત્યારા કલ્યાણક પાંચ પ્રકાર! ઈશુ વિધ કલ્યાણક ત્યારા હવારે, ઈસુ દુષમ
જ કાલ મઝાર (૧૦) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com