________________
ભિખું ચરિત્રની ઢાલ દ –
ચરમ કલ્યાણક હુએ ઘણું તિણાસહુ સુણે વિસ્તાર, સિરિયારિમાં સ્વામિજી બિરાજયાં હવે ભાકવા માસ
| મેઝાર છે ૧ | આગળ જોયું તેમ કલ્યાણક તિર્થક સિવાય બીજા કેઈન થતા નથી. એ કલ્યાણક પાંચ પ્રકારના છે. (૧) ચ્યવન (ગર્ભમાં આવવુ) (૨) જન્મ (૩) દિક્ષા (૪) જ્ઞાન (કેવળજ્ઞાન) (૫) માક્ષ (નિર્વાણ)
હવે આપણે ભિખું ચરિત્રના લેખકને પૂછીશું કે તમે જયારે ભિખુળના કલ્યાણક માને છે તે તેમનામાં ઉપરના પાંચ કલ્યાણકમાં કયા કયા છે તે સ્પષ્ટ રીતે બતાવતા કેમ નથી ? જયાં સુધી ચ્યવન, દિક્ષા અને કેવળજ્ઞાનના કલ્યાણકને બતાવી ન શકે તે પછી નિર્વાણ કલ્યાણક ઉપર કેમ જવાય? છતાં પણ એટલું તે સમજવું જ જોઈએ કે નિર્વાણ કલ્યાણક તે ફકત મોક્ષમાં જનારના જ હોય છે. તે પછી તમારા માનેલા તિર્થંકર ભિખુછ મેક્ષમાં ગયા તે કૃપા કરી બતાવે તે સારૂં, વાહરે વાહ! લેખક મહાશય ! આપને પણ ધન્ય છે તે આપના ગુરૂને પણ ધન્ય છે કે જેની પાસેથી આપને આવું જ્ઞાન મળ્યું ! આપ શું એમ માને છે કે આપની આગળ જૈન સમાજમાં વધારે જ્ઞાની કેઈ નથી? આપે આપના શબ્દકેષમાંના શબ્દો વાપર્યા તે છે પણ તેને અર્થ સમજયા વિના વાપર્યા હોય એવું જણાય છે. ઠીક! તમારે તે ગમે તેમ તમારા મતને મજબુત કરવા માટે ભલે દિવસને રાત્રી કહેવી પડે, એમાં જવાનું શું છે? આપ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com