________________
૧૧
તેનાજ હાય કે જેનામાં ઉપર જણાવેલા ચાર અતિશય હાય અને ત્રણ જ્ઞાનના જ્ઞાતા હોય. પરંતુ આમાંથી ભિખુજીમાં એકે ન હતું. પણુ લેખક શું કરે? જો કઈક વધારા પડતુ ના લખે તા તે વખતની ભાળી જનતા માને કેવી રીતે ? પેાતાના મતને દ્રઢ કરવા હાય તો પછી જેટલે આપ ચઢાવવા હેય તેટલે આછાજ કહેવાય. જગતમાં નામના મેળવવી અને પેાતાનુ સ્થાન ટકાવી રાખવુ એજ તેમના મનને ખ્યાલ હેાવા જોઈએ. નહિંતર જગત બુદ્ધિશાળી છે. આજના શ્રાવકે ગાડરિયા પ્રવાહ જેવા જેમ કહે તેમ ચાલે તેવા નથી, પોતાની બુધ્ધિના ઉપયેગ કરનારા છે તે વાત ધ્યાનમાં રાખી હાત.
ભિખુજીએ હુઢક મત છેડી દીધા તે વખતે તેમની સાથે મત ધરાવનાર તેર જણા હતા તેથી તેમણે પેાતાના મતનું નામ તેરહપતી મત રાખ્યુ હતુ અહીં એમણે શ્રી મહાવીર ભગવાનની આજ્ઞા વિરૂધ્ધ ઉપદેશ શરૂ કર્યા. ગમે તેમ ઉપદેશે સલળાવી પેાતાના મતને દ્રઢ તે કરવાજ પડેને ! અહીંથી તેરહુપથી મતની શરૂઆત થઈ.
ભિખ્ખુ ચરિત્ર ઢાલ પાંચમીઃ—
40
આદિનાથ આદેસરજી જિનેશ્વર જગતારણ ગુરૂ; ધર્મ આધ કાઢી અરિહંત; ધૃણિ દુષણ આરામાં કરમ
કાયાજી ॥”
પ્રગટયા આદિ જિંદૅજયું, એ અચરજ અધિક
આવત ॥ ૧॥ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat