________________
૧૦.
ભાવાર્થી–નિરામય અને નિર્મળ શરીરવાળા, ગાયના દુધ જેવા સફેદ લેહીવાળા, કમળ જેવા સુગંધીદાર શ્વાસે ફસવાળા તથા જેએને આહાર નિહાર ચરમ ચક્ષવાળા નહિં દેખી શકે,
હવે કહે કે ઉપરની ચારે વાતે શું ભિખુજીને માટે ગ્ય હતી? લેખકે લખતાં પણ વિચાર ન કર્યો? પિતાની કલમ કયા માર્ગે વળે છે તેને ખ્યાલ લેખક મહાશયે ન રાખે હેય એમ જણાય છે. ભિખુજીને પરમાત્મા સંબધી લેખક અટક્યા નથી પણ એથી આગળ વધી એમણે કલ્યાણક પણ ગેઠવી દીધા છે. જુઓ ભિખુચરિત્રની ઢાલ. તીખી તીથી તેરસ સુણીરે લાલ. જન્મ કલ્યાણક
થાયરે,” સે. (૫) અહીં જ આપણું બુધ્ધિશાળી વાચકને વિચારવાનું છે કે શું લેખકે એમજ માન્યું હશે કે કલ્યાણક શબ્દ જન સમાજની જનતાને ખબર ન હશે? જે કલ્યાણક શબ્દને ખરે અર્થ સમજયા હેત અને સમાજમાં બુદ્ધિશાળી ઘણા વિદ્યમાન છે એ વાત ધ્યાનમાં રાખી હોત તે જરૂર કલ્યાણક શબ્દ ભિખુજીને માટે વાપરતે નહિં.
કલ્યાણક કેના થાય છે? શું તિર્થંકરે સિવાય ગણધરાદિ મહાન પુરૂ થયા નથી? શું તિર્થંકર પછી ભિખુછ એકલાજ સાધુ થયા કે બીજા તેમનાથી અધિક વિદ્વાન કઈ થયા છે? આપ જાણતા તે હશે જ કે કલ્યાણક ફકત તિર્થંકર ભગવાનનાજ થાય છે. મહાન ગણધરે આચાર્યો અને મુનિરાજોના પણ કલ્યાણક થયા નથી તે પછી ભિખુજીના તે થાયજ કેમ? કલ્યાણકાતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com