________________
વર્ષની ઉંમરે દિક્ષા લીધી હતી. તે એ પુસ્તક ઉપરથી જણાય છે. છતાં એમની બુદ્ધિના નસુનારૂપ • ભિખુ ચરિત્ર’ ની પ્રથમ ઢાલની ૮ મી કડી જોઈએ:
66
“
ગુરૂ કિયા રૂઘનાથજીરે લાલ, પુરી આળખ્યા નહિ
**
આચાર,
ઘણા દુ:ખની વાત એ છે કે એમણે ૨૫ વર્ષની વયે દિક્ષા લીધી છતાં આચારને ઓળખી શકયા નહિ. આ ઉપરથી સ્પષ્ટ માલમ પડે છે કે એમનામાં બુદ્ધિ કેટલી હતી. આટલી અલ્પ બુદ્ધિવાળા છતાં • ભિખુ ચરિત્ર' ના લેખકે એમને પરમેશ્વર માન્યા છે. ધન્ય છે એ લેખકની બુદ્ધિને પણ ? કયાં પરમેશ્વર અને કયાં એમના ઉપદેશામૃત પાનના ઉપર ઘા કરનાર ભિખુજી ? શુ લેખકે અહીં એટલું પણ ન વિચાર્યું. કે અરિહંતને તેા જન્મથીજ ચાર અતિશય અને ગર્ભોમાંથીજ ત્રણ જ્ઞાન ( મતિ, શ્રુત અને અવધિ ) હોય છે. અહીં એજ પ્રશ્ન થાય છે કે ભિખુજીને પરમાત્મા માન્યા તે તેમનામાં એમાનુ એકાદ પણ જ્ઞાન હતું? શું પરમાત્મા શબ્દ કયાં અને કેને માટે વપરાય તેને લેખકે પુરા અભ્યાસ કર્યાં નડતા ? શું એ શબ્દ કંઈ સામાન્ય છે ?
ચાર અતિશયના પાઠઃ-સમવાયાંગ સૂત્ર ૪૮, ૪૯ પાનામાં ૩૪ અતિશય અંતર્ગત આવી રીતે લખે છેઃ—
“निरामय निरूवलेवा गायलट्ठी, गोखीर पंडरे मंस सोणिते, पऊ मुप्पल गंधिर उस्सास निस्सासे, पच्छन्ने आहार नीहारे अदिस्से મલ ચાલુળા”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com