________________
પ્રકરણ ૩ ભિખુછના પરિચય ( ૧ ) ભિખમ (ભિખ્ખુન ) ચરિત્ર તેરાપ'થીઓએ છપાવેલુ' છે. એવાં ઘણા પુસ્તકામાંથી જણાય છે કે એમના જન્મ મારવાડમાં કટાલિયા ગામમાં થયા હતા. એમના પિતા બહુજી આસવાલ હતા અને માતા દીપાદે નામના હતા. એમના જન્મ સંવત ૧૭૮૩ માં થયા હતા. અને સ. ૧૮૦૮ માં શ્રી રૂઘનાથ મલજી પાસે દિક્ષા લીધી હતી. એમનું આખું ચરિત્ર વાંચતાં 'કાઈપણ સ્થળે એમના અભ્યાસ વિગેરે ખાખત લખાણુ મળતુ નથી. કે . એમણે સંસ્કૃત પ્રાકૃત કે ખીજી કયી ભાષાનું ઉંડુ જ્ઞાન કર્યુ હતુ તેમજ એમણે કયા પુસ્તકા બનાવ્યાં કે કયા શાસ્રને અભ્યાસ કર્યાં એ કાઈપણુ સ્થાને મળતું નથી. ફકત એમણે ટુટી પુટી ભાષામાં કવિતાઓ લખી છે. આ ઉપરથી એમના જ્ઞાનના ખરા ખ્યાલ વાંચકને જરૂર આવશેજ.
પ્રાપ્ત
જેવી રીતે આજકાલ મારવાડ અને મેવાડમાં તેરાપથી અને સ્થાનકવાસી સાધુએ અજ્ઞાની માણસાને મુડે છે, અને તેમના અભ્યાસ, ચારિત્રાદિ વીગેરે જોતા નથી. તેવીજ રીતે આ એક મહાત્માનું થયુ હતુ. એમને કોઈ સારી ભાષાનું જ્ઞાન ન હતુ તેમજ રાગદ્વેષને જીતવા સરખી શિકત પણ નહતી. આમ છતાં પાતે એક ત્યાગી બની પોતાના કકકા ખરા કર્યાં, એમણે ૨૫
(૧) સંવત ૧૯૫૭માં શાહ ખેતસી જીવરાજે “તેરાપંથી શ્રાવકાકા સામાયક પડિકકમણા અથૅ સહિત” એ નામનું પુસ્તક નીર્ણય સાગર પ્રેસમાં છપાવ્યું છે તેમાંથી આ લીધુ છે. આ ચરિત્ર ગામ બગડીમાં વેણીદાસ નામના સાધુએ સંવત ૧૮૬૦ મહાવદ ૧૩ (કાગણવદ ૧૩) ને ગુરૂવારને સેિ બનાવ્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com