________________
તે
કે પુત્ર કોઈને હિં`સક પ્રાણીના ફ્દમાં ફસાતા જુએ તે થ્રુ તે અચાવવા પ્રયત્ન નથી કરતા ? જરૂર પ્રયત્ન કરશે. સાધારણ રીતે એ મત માનનારના પુત્રને જો ખીને કાઈ મારવા શરૂ કરે જરૂર પાતાના પુત્રને બચાવી મારનારને શિક્ષા કરે છે. ત્યાં તેમના ધર્મના આષ આવતા નથી. ત્યારે ખરૂ શું? પેાતાને અનુકૂળ પડે તેજ ધમ અને પેાતાને નુકસાન થાય ત્યાં ધ અને અધ કંઈ નહિ ?
ઉપરોકત મતને ફેલાવવામાં મુખ્ય ચાર જણા હતા. (૧) શિખુજી (૨) યમલજીના ચેલા વખતાજી (૩) શ્રાવક વચ્છરાજજી ઓશવાલ (૪) શ્રાવક લાલજી પેરવાડ. એવી રીતે એ સાધુ અને બે શ્રાવક એમ ચાર જણાએ આ મતની પપણા કરવા માંડી.
દયા જ્ઞાનના વિષય આગળ આવશે પણ અહીં આપણે શિષુજીના ચરિત્ર વિષે જો કંઈ પણ જાણીએ તે તે અસ્થાને તે નથીજ અને ઉલટુ' કંઈક એગ્ય છે. ભિખુજીના ચરિત્રના લેખકે શું લખ્યું છે અને તેનાથી જનતાને કેવા અવળે માર્ગે દોરવાના પ્રયત્ન કર્યો છે તે આપણે હવે જાણીશું. એમાંથી આજના બુદ્ધિશાળી વાંચક જરૂરજ સાચી વસ્તુને ચેષી પેાતાના માને સત્ય માર્ગે દોરશે એવી આશા રાખવી જરૂરની છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com