________________
છેડે નહિ, છેડાવે નહિં. અને જે કઈ છેડાવે તે તેને સારે ગણે નહિં. આ જાતને સાધુને આચાર છે.
શ્રાવકાચાર જેવી રીતે સાધુએ તિર્થંકરના અનુયાયીઓ છે તેજ પ્રમાણે શ્રાવકે પોતે પણ તિર્થંકરના પુત્ર છે તેમણે પણ આ આચાર પાળવા જોઈએ. તેથી શ્રાવકે પણ કઈ છવને મારતે હેય તેને છોડાવ નહિ અને છેડનારને સારે સમજ નહિં. આવા ઉપદેશ આપવા શરૂ કર્યા.
ઉપરોક્ત મતને મનાવવા માટે કેઈપણું કારણ તે જોઈએ. જે કારણ ન આપે તે પિતાના મતને પુષ્ટિ ન મળે. તેથી તેણે નીચેના કારણે આપવા માંડયાં. જે કઈને કઈ પાસેથી છેડાવવી એ તે અંતરાય કર્મ લાગે, તેમજ તે જીવ છુટયા પછી હિંસા કરશે, મૈથુન સેવશે, લીલેરી, પત્ર, પુષ્પ વીગેરે તેડશે, ખાશે વિગેરે જે કંઈ કરશે તે બધુ પાપ છોડાવનારને જ લાગે છે. સાથે સાથે એવું પણ જણાવ્યું કે અમારા સાધુ સિવાય બીજા કેઈને પણ દાન આપવાથી પુણ્ય થશે નહિં તેમજ નિર્જરા થશે નહિં.
અહીં વાંચકગણું વિચારશે કે ભિખુજીને ઉપદેશ ખરો છે કે . આગળ કેળવણીને પ્રચાર નહિં જે હતે. પણ આજને સમાજ દિનપ્રતિદિન કેળવણમાં વધતું જાય છે. શાસ્ત્રને ઉડે અભ્યાસ કરી ખરી વસ્તુને શેધી શકે છે. તે શું પિતાની બુધિથી આ ઉપદેશમાં સત્યાસત્યપર વિચાર ન કરી શકે? અહીં વાંચક જરૂર પ્રશ્ન કરશે કે મુંગા પ્રાણીને બીજાથી બચાવવામાં પાપ લાગે છે પણ જો તેરાપથી મત માનનાર પિતાના પિતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com