________________
હવે ચોમાસુ પુરૂ થયું. ભિખુજીએ ભગવતી સૂત્ર લઈ ચાલવા માંડયું. ત્યારે રૂઘનાથમલજીએ કહ્યું “ભિખુ સૂત્ર મુક્ત જા” છતાં ભિખુએ સૂત્ર મુકયું નહિં જેથી રૂઘનાથ મલજીને પિતાના શિષ્યને મેકલી સૂત્ર મંગાવી લેવાની ફરજ પડી. | વાંચક ! તું અહીં તારી સતેજ બુદ્ધિને આગળ ધર ! આ દુરાગ્રહ રાખનાર ભિખુ શું ન કરે? જેણે પિતાના ગુરૂના વચનને પણ બાજુએ હડસેલી દીધું તે ભીખુ શાસ્ત્રને માને ખરે? નહિં જ.
ગુરૂથી જુદા પડયા પછી ભિખુજીને પિતાને માટે ગર્વ થયે. એના હૃદયમાં દ્વેષની લાગણી ઉભરાવા માંડી. એણે વિચાર્યું કે ગુરૂથી જુદા પડવાથી મને કંઈ માનશે નહિં. મારી અવગણના થશે માટે મારે કઈ માર્ગ લઈ મારું સ્થાન તે ટકાવી રાખવું.
ગર્વ અને દ્વેષ શું નથી કરતાં ? તેનાથી અનેક જાતની ખુવારી થાય છે. જેનામાં પ્રવેશે તેને ખરાનું ખોટું બનાવવા પણ પ્રેરે છે. અહીં પણ તેવું જ થયું. પોતાનું સ્થાન ટકાવી રાખવા પોતે મને કલિપત અર્થે કરી નવા મતને ફેલાવ્યું. આ રીતે તેણે પિતાના મતને પુષ્ટ કરવા જાતજાતના ઉપદેશે શરૂ કર્યા. એમણે જે મત સ્થાપે તેજ મતનું નામ તેરાપંથી મત.
| તેરાપંથી ભિખુજીને ઉપદેશ
સાધુને આચારસાધુ મુનિરાજે કઈ પણ વસ જીવને હણે નહિં, હણાવે નહિં અને હણતાને અનુમોદન આપે પણ નહિ. તેમજ જે કઈ જીવને કેઈએ બાંધે હેય તે તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com