SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ દશા નામના આઠમા અગસૂત્રમાં આવે છે. તેના આઠમા વના દશમા અધ્યયનમાં શ્રેણિક રાજાની સંસારી પણાની સ્ત્રી સાધ્વી શ્રી મહાસેન કૃષ્ણાના અધિકારમાં જણાવ્યુ` છે કેઃ एवं महासेणकण्हावि, नवरं आयंबिलवड्ढमाणं तवो कम्मं उवसंपजिताण विहरति त जहा आयंबिलं करेति २, वउत्थं करेति २, बे आयंबिलाइ करेति २, चउत्थं करेति २, तिन्नि आयंबिलाइ करेति २, चउत्थं करेति चत्तारि आयंबिलाई करेति २, चउत्थं करेति २, पंच आयंबिलाई करेति २, चउत्थं करेनि २, छ आयंबिलाई करेति, चउत्थं करेति, एवं एकोत्तरियाए वुड्डीए आयंबिलाई वंति चउत्थंतरियाई जाव आयंबिलसयं करेति २, चउत्थं करेति ! ततेणं सा महासेणकण्हा अजा आयंबिल वड्ढमाणं तवोकम्मं चोदसहिं वासेहिं तिहिय मासेहिं वीसहिय अहोरतेहिं अहासुत्तं जावसम्मं कारणं फासेति जाव आराहेत्ता. ભાવા–એ રીતે સાધ્વી શ્રી મહાસેન કૃષ્ણા વધુ માન આયંબિલ તપને સ્વીકાર કરીને આત્માને ભાવતા વિચરે છે. તે વમાન આયંબિલ તપનું આરાધન આ પ્રમાણે કરે છે. એક આય'ખિલ કરી ઉપવાસ કરે છે. એ આયબિલ કરી ઉપવાસ કરે છે; ત્રણ આયંખિલ કરી ઉપવાસ કરે છે; ચાર આયંબિલ કરી ઉપવાસ કરે છે; પાંચ આયખિલ કરી ઉપવાસ કરે છે; છ આયંબિલ કરી ઉપવાસ કરે છે. એ રીતે એક એક વૃદ્ધિ પૂર્વક અનુક્રમે આયંબિલ કરે છે. એટલે સાત આયંબિલ ને ઉપવાસ, આઠ આયમિલ ને ઉપવાસ, નવ આયંબિલ ને ઉપવાસ કરતાં અનુક્રમે સે। આયંબિલ ને ઉપવાસ કરે છે. આ રીતે એક એકની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035283
Book TitleTap ane Tapasvi
Original Sutra AuthorN/A
AuthorDivya Darshan Karyalay
PublisherDivya Darshan Karyalay
Publication Year1954
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy