SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ સંખ્યાથી વૃદ્ધિ પામતા વર્ધમાન આયંબિલ તપ ચૌદ વર્ષ, ત્રણ માસ અને વિસ દિવસે પૂરો થાય છે. વર્તમાનકાળને વિધિવર્તમાનકાળમાં એક આયંબિલ એક ઉપવાસ, બે આયંબિલ એક ઉપવાસ, ત્રણ આયંબિલ એક ઉપવાસ, ચાર આયંબિલ એક ઉપવાસ અને પાંચ આયંબિલ એક ઉપવાસ એવી રીતે ૨૦ દિવસ લાગટ તપ કરીને વર્ધમાન આયંબિલ તપને પાયે નાખવામાં આવે છે. પછી પારણું કરીને ગમે ત્યારે છઠ્ઠી એળી ને પારણું, ગમે ત્યારે સાતમી ઓળી ને પારણું, એ એ રીતે ૧૦૦ મી ઓળી ને પારણું કરી તપ પૂરો કરવામાં આવે છે. આ તપ શ્રી અરિહંત પદ, શ્રી સિધ્ધ પદ, અથવા શ્રી તપ પદની આરાધનાથે કરાય છે. નીચેના ત્રણ પદમાંથી પાયાથી જે પદ ચાલુ કરવામાં આવે તે પદથી જ ઓળી પૂરી કરવાની હોય છે. ૫૬. ખમાસમણ સાથિયા કાઉસગ્ય 1, 8 હાન અરિહંતાણ ૧૨ ૧ર લેગસ્ટ ૨. હોનને સિદ્ધાણ ૩. હોનમ તવસ્સ ૧૨ ૧૨ , * દરેક પાની ૨૦ નવકારવાળી ગણવી. અન્ય તપશ્ચર્યાની જેમ આ તપશ્ચર્યામાં પણ બે વખત પ્રતિક્રમણ, બે વખત પડિલેહણ, ત્રણ વખત દેવવંદન, ભૂમિસંથારો, બ્રહચર્ય, જ્ઞાનપૂજન અને પ્રભુ પૂજા અવશ્ય કરવા જોઈએ. ખમાસમણ દેતી વખતે અરિહંત પદ ઉપાડનારે નીચેને દુહ બલવાને હેાય છે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035283
Book TitleTap ane Tapasvi
Original Sutra AuthorN/A
AuthorDivya Darshan Karyalay
PublisherDivya Darshan Karyalay
Publication Year1954
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy