________________
તાજિકસારસંગ્રહ.
અર્થ :જન્મકાળમાં જે રાશિના ગુરૂ અથવા શુક્ર હોય તેજ રાશિના વ કાળમાં મંગળ અસ્તગત હાય તેા શરીરે ફેલ્લીઓ, શીતળા, દાદર, શરદી, પીત્ત તથા ગંડમાળ (કંઠમાળ) આદિ રોગ ઉત્પન્ન કરે છે, તથા જન્મકાળના ગુરૂ અથવા શુક્રની રાશિના બુધ વકાળમાં ચંદ્રમા સહિત હાય તેા કાઢ, ભગંદર અને કંઠમાળા િ રાગ ઉત્પન્ન કરે છે. ૧૪૯ जन्मलग्नेन्थिहानाथ षष्ठौ पापान्विक्षितौ ॥ निर्बलौ ज्वरपीडांग वैकल्याद्य तिष्टदी || १५० ॥ અર્થ :—જન્મલગ્નના સ્વામી અને ગુંથાના સ્વામી મળથી રહિત થઈને ઠ્ઠાસ્થાનમાં પાપગ્રહથી યુક્ત અથવા દૃષ્ટ હાય તા જ્વરની પીડા તથા અંગની વિકળતાથી અતિ દુ:ખ આપે છે. सप्तमभावविचारः
૧૬૦
बली सितोऽब्दाधिपतिः स्मरस्थः स्त्रीपक्षतः सौख्यकरो विचित्यः ॥ ईज्येक्षितोऽत्यन्तमुखं कुजेनाधिकारिणा प्रीतिकरो मिथः स्यात् ॥ १५२ ॥
અ:—બળવાન શુક્ર વર્ષેશ થઇને સાતમાસ્થાનમાં રહેલા હાય તા સ્ત્રી પક્ષથી સુખ કરે છે. જો પૂર્વાકત શુષ્ક ઉપર ગુરૂની ષ્ટિ હોય તો સ્ક્રીપક્ષથી અત્યંત સુખ કરે છે. તથા પૂર્વકત શુક્ર ઉપર અધિકારી મંગળની દૃષ્ટિ હાય તા સ્ત્રી અને પુરૂષની પરસ્પર પ્રીતિના વધારા કરે છે. ૧૫૧
बुधेक्षिते जारता स्याल्लघ्व्या मन्देन वृद्धया
गुरुदृष्ट्या नवा भार्या संततिस्त्वरितं ततः ॥ १५२॥ અ:—પૂર્વોક્ત શુક્ર ઉપર બુધની ષ્ટિ હાય તા થાડી અવસ્થા વાળી પરસ્ત્રીની સાથે વ્યભિચાર હાય છે, પૂર્વોક્ત શુક્ર ઉપર શનિની દ્રષ્ટિ હાય તા વૃદ્ધાવસ્થાવાળી પરસ્ત્રીની સાથે વ્યભિચાર હાય છે તથા પૂર્વીકત શુક્ર ઉપર ગુરૂની ષ્ટિ હેાય તેા વિવાહીતા નવીન સ્ત્રી હાય છે અને તેનાથી શીઘ્ર સતાનેાત્પત્તિ થાય છે. આ ક્લાકમાં શુદચા' પાઠને બદલે ‘ ગુજ્જ યુદ્દે ’ એવા પાઠ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com