________________
ફળાધ્યાય ૩ જો.
૧૫૯
અ:--પાપગ્રહથી યુક્ત ગુરૂ આઠમાસ્થાનમાં હાય અને મગળ લગ્નસ્થાનમાં હોય તે આળસ સહિત મૂર્છા અથાત્ ભાન રહિત થાય છે. તથા જો ચંદ્રમાથી યુક્ત મંગળ લગ્નમાં હાય અને પાપગ્રહથી યુક્ત ગુરૂ આઠમાસ્થાનમાં હાય તે કોઈ રોગના કારણુથી શરીરના કાઇ પણ ભાગના નાશ થાય છે. જે પાપગ્રહા જન્મકાળના કેન્દ્રસ્થાનમાં હાય તેજ વર્ષકાળના લગ્નમાં આવેલા હાય તેા રોગની ઉત્પત્તિ કરે છે, તથા શુક્ર પુરૂષરાશિમાં બેઠેલા પાપગ્રહોથી દૃષ્ટ હે!ય તા કફ રાગની ઉત્પત્તિ કરે છે. ૧૪૬. निशि मृतौ वर्द्धमाने चन्द्रे भौमेत्थशालतः ॥ रुग्नश्येदेad मन्देत्थशालाद्वयत्ययोऽन्यथा ॥ १४७॥ અઃ—રાત્રિને જન્મ હાય તથા ચંદ્રમા વિદ્ધ અર્થાત્ શુકલપક્ષના હાય અને તે વર્ષકાળમાં મંગળની સાથે ઇત્યશાલ ચાગ કરતા હાય તા રાગના નાશ કરે છે. તથા તેજ ચંદ્રમા શિને ની સાથે ઈત્થશાલયેાગ કરતા હોય તે રાગના વધારા કરે છે. આનાથી વિપરીત હાય તા વિપરીત ફળ જાણવું. અર્થાત દિવસના જન્મ હોય તથા ચંદ્રમા કૃષ્ણપક્ષના હાય અને તે વર્ષકાળમાં મગળની સાથે ઇત્યશાલયેાગ કરતા હાય તા રાગના વધારા કરે છે, તથા તેજ ચંદ્રમા શનિની સાથે ઇત્થશાલ કરતા હોય તે રાગના નાશ કરે છે. ૧૪૭
સાતમા
चतुर्थेऽस्ते च मुथहा क्षुतदृष्ट्या शनीक्षिता ॥ शूलं पापखगैर्दृट्टे तच्छूलं परिणामजम् ॥ १४८ ॥ અર્થ:—ર્મપ્રવેશને વિષે મંથા ચાથા અથવા સ્થાનમાં પડેલી હાય તેને શિન શત્રુ ષ્ટિથી જોતા હોય તે શૂળ રાગની પોડા કરે છે, તથા ચેાથા અથવા સાતમા સ્થાનમાં ગ્રંથા કાઇ પણ પાપગ્રહથી દૃષ્ટ હોય તો શૂળ રોગનો નાશ થયા પછી પણ શૂળરોગની પીડા કરે છે. ૧૪૮
जन्मस्थजीवसित राशिगते महीजे सूर्याशुगे पिटकशीतलिकादि मांद्यम् ॥ शीतोष्णगण्डभवरुक्सबुधे च सेन्दो कुष्ठं भगंदररुजो पिसगण्डमाला ॥ १४९॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com