________________
ફળાધ્યાય ૩ જો.
જોઈએ કારણકે તાજિકસારમાં સંયુò સુપૂનિતે નવવધૂપ્રાપ્તિસ્થ્ય સન્દ્રાના તથા તાજિકસુધાનિધિમાં પણ મુખ્યુત્તેપિચનૂતનવર્ણમા મત્તિ તંત્ર = સંતતિત્તિ આ પ્રમાણે છે. ૧૫૨ जन्माङ्गपे सप्तमगेऽद्बलग्नाद्वीर्यान्विते स्यात्खलु दारसौख्यम् ॥ शुक्रास्पदे लग्नपतेर्विवाहो वा वीर्ययुक्ते च विवाहगेहे ॥ १५३ ॥
૧૬૧
અર્થ:—જન્મલગ્નના સ્વામી બળવાન થઇને વર્ષ લગ્નથી સાતમા સ્થાનમાં હાય તેા નિશ્ચય સ્ત્રીનું સુખ આપે છે. તથા જન્મકાળમાં શુક્ર જે રાશિમાં હાય તેજ રાશિમાં વકાળમાં જન્મલગ્નના સ્વામી હાય અથવા તે રાશિ વર્ષ કાળમાં મળવાન થઇને સાતમાસ્થાનમાં હાય તા વિવાહયેાગ જાણવા. ૧૫૩.
नष्टेन्दौ शुक्रपदगे मैथुनं स्वल्पमादिशेत् ॥ जन्मशुक्रर्क्षगो भौमः स्त्रीसुखोत्सवद्धली ।। १५४ ॥ અ:—જન્મકાળમાં શુક્ર જે રાશિમાં હોય તેજ રાશિમાં વર્ષકાળને વિષે ક્ષીણ ચંદ્રમા હેાય તે તે વર્ષમાં મૈથુન (સભાગ)નું સુખ ચાડું જાણવું તથા જન્મકાળમાં શુક્ર જે રાશિમાં છે તેજ રાશિમાં વ કાળને વિષે બળવાન મગળ હાય તેા સ્રી સુખ ઉત્સવકારી જાણવું. जन्माऽस्तपेऽब्दपसितेन युगीक्षिते स्यात्स्त्रीसंगमो बहुविलाससुखप्रधानः ॥ केन्द्रत्रिकोणगगुरौ जनि शुक्रभस्थे स्त्रीसौख्यमुक्तमिति हद्दविवाहयोश्च ।। १५५ ।। અર્થ:—જન્મકાળના સાતમાસ્થાનના સ્વામી વર્ષે શ શુક્રથી યુક્ત અથવા હૃષ્ટ કોઇપણ સ્થાનમાં હાય તેા સ્ત્રી સંગમ બહુજ વિલાસ, હાસ્યવિનાદ તથા સુખ પૂર્વક જાણવું. જન્મકાળમાં શુક્ર જે રાશિમાં હાય તેજ રાશિમાં વકાળના ગુરૂ કેંદ્ર અથવા ત્રિકાણુસ્થાનમાં હાય તા સ્ત્રી પક્ષથી સુખ કહેલું છે. તથા વર્ષ લગ્નની હદ્દાના સ્વામી અને વકાળના વિવાહસહમ અથવા તેના સ્વામી જન્મકાળની શુક્રની રાશિમાં વર્ષેલગ્નથી કેદ્ર અથવા ત્રિકાણુસ્થાનમાં હોય તે સ્રીનું સુખ હાય છે. ૧૫૫
૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com