________________
(૧૯)
* (પછી પસલી સંઘના ઘડામાં નાંખવી, બાદ પુનઃ તે મુજબ પસલી લઈ ઉપર મુજબ સ્તુતિ-દુહો બોલી પોતાના ઘડામાં પસલી નાખવી, બાદ ખમાસમણ દઈને)
‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! મૃતદેવતા આરાધનાર્થ કાઉસ્સગ્ન કરું ? ઈચ્છ, શ્રુતદેવતા આરાધનાથે કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્થ ઊસસિએણે નીસસિએણે ખાસિએણે છીએણે જેભાઈએણે ઉએણે વાયનિસગેણં ભમલીએ પિત્તમુચ્છાએ, સુહુમેહિં અંગ સંચાલેહિ, સુમેહિં ખેલ સંચાલેહિં સુહુમેહિં દિરિઠ સંચાલેહિં, એવભાઈએ હિં આગારેહિં અભષ્પો અવિવાહિઓ હુજ મે કાઉસ્સગ્ગો, જાવ અરિહંતાણં ભગવંતાણું નમુક્કારેણ ન પારેમિ, તાવ કાર્ય ઠાણેણં મોણે ઝાણેણં અપ્રાણ વોસિરામિ.”
(એક નવકારનો કાઉસ્સગ્ગ પારીને) નમોહત્ સિદ્ધાચાયોંપાધ્યાય સર્વ સાધુભ્યઃ (કહી), સુઅદેવયા ભગવઈ, નાણાવરણીય કમ્મસંઘાયું, તેસિં ખલેઉ સયાં, જેસિં સુઅસાયરે ભરી II ખમાસમણ દઈ “અવિધિ મિચ્છામિ દુક્કડ” કહેવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com