SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ કુ વિગેરે સ્મરણેામાં જરાએ ગડબડ ન થાય અને અધુ એ વ્યવસ્થિત થાય. એ શ્રાવક પૂજારીને પગાર કયા ખાતામાંથી આપવા એ પ્રશ્ન ખરો. આજના દરેક મામતમાં વગર માગ્યા મેનીફેસ્ટા આપી દેનારાએ તે તરતજ કહેશે કે એમાં શું ? કામ કરે તે ખાતામાંથી આપવા. તે દેરાસરનું કામ કરે ને દેરાસરના પગાર લે. દેવદ્રવ્યમાંથી આપવા પણ આ ભયંકર ભૂલ છે. દેવદ્રવ્ય સબંધે જૈનશાસ્ત્રમાં ઘણુંજ સ્પષ્ટ અને સખ્ત લખાણ છે. દેવદ્રવ્યની વ્યવસ્થામાં પણ શાસ્ત્રજ સન્મુખ રહે. દેવદ્રવ્ય સબંધી જૈનાને સમજાવવાનુંજ ન હાય ! એમાં ઉટપટાંગ વાત ન ચાલે. શ્રાવક પૂજારીને પગાર આપવા માટે જુદીજ વ્યવસ્થા હાવી જોઇએ. યાતા એક પગાર ફ્રેંડ નિરાળું જોઇએ અગર ચેાગ્ય લાગે તેા સાધારણમાંથી પગાર અપાય. અતએવ શાસ્ત્રોક્ત દ્રષ્ટિને ખાધ ન આવે તેવી રીતે એ પગારની વ્યવસ્થા થાય પણ જૈન પૂજારી હાવા જોઇયે એજ ઇચ્છવા ચેાગ્ય છે. ૧ ૧. દેવદ્રવ્ય સંબંધી જુઓ. આચાર્ય મહારાજ આગમાહારક આચાય. આધુસાગરજી કૃત “ દેવદ્રવ્ય યાને ચૈત્યદ્રવ્ય. . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat " www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy