SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ કાર્યોમાં બની શક્તા લાભ થતા હતા. જેવા કે દ્ધાર, દેરાસરોના હિસાબે તપાસવા વિગેરે કાર્યો થતાં અને તેના રિપોર્ટ પણ પ્રગટ થતા. નિયમિત કોન્ફરન્સ ભરાતી, ઉત્સાહ કાયમ ટકી રહેતા અને તે વખતે ઉપદેશકે સામાજિક સુધારણા ઉપર સારી રીતે ઉપદેશ આપતા, જેનું પરિણામ પણ ઠીક આવતું. કેન્ફરન્સ દેવી આજે અસ્તિત્વમાં જરૂર છે. મુંબાઈ જેવા કેંદ્રમાં તેની ઓફીસ અને શ્રીમંત તથા કેળવાયેલાઓનું કરતા કારવતાપણું હાઈ ધાય કાર્ય તે કરી શકે છતાં દેવગે અફશેષ આજે પરિસ્થિતિ એ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy