SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ કરે છે, પ્રીતિને ઉપજાવે છે, કીર્તિને ફેલાવે છે, અને સ્વર્ગ અને મેક્ષ પણ આપે છે. पुत्रप्रसूते कमलांकरोति, राज्यविधत्ते तनुतेचरुपं, प्रमाठिं दुःखं दुरितं चहन्ति जिनेंद्र पूजाकुल कामधेनु । અર્થ-જિદ્ર પૂજા કુળમાં કામધેનુ (ઈચ્છિત આપનારી દિવ્ય ગાય) જેવી છે. તે પુત્ર આપે છે, લક્ષમીવાન કરે છે, રાજ્ય આપે છે, રૂપ પ્રસારે છે, દુ:ખ દૂર કરે છે અને દુરિતને હણે છે. प्रातःप्रपूजये बासै मध्यान्हे कुसुमैजिनम्, संध्यायां धूपनैर्दीपै त्रिधा देवप्रपूजयेत् । પ્રાતઃકાલે જિનેશ્વરદેવને વાસક્ષેપથી પૂજવા, મધ્યાન્હ પુપથી પૂજવા (મધ્યાન્હ પૂજામાં કેસર, ચંદન-પુષ્પાદિ અનેક પ્રકાર) અને સંધ્યાકાળે ધુપ-દીપથી પૂજવા એમ ત્રિકાલ પૂજવા– न चैत्य साधर्मिक साधुयोगो, यत्रास्ति तद्ग्राम पुरादिकेषु; युतेष्वपि प्राज्यगुणैः परैश्च, कदापि न श्राद्ध जना वसंति. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy