SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ :: પ્રકરણ ૭ મુ પ્રૂત્તિ પૂજન-તી પૂજન-પ્રભાવ. મૂર્ત્તિ એ મેાક્ષમાર્ગનું પરમ આલખન છે. મૂર્ત્તિ જિનાલય અને તીથ એજ સ્થાવર તીર્થ. તારે તેને તી કહીયે. પ્રભુ–વિહરમાન પ્રભુએ જંગમતી અને મૂર્ત્તિતીય એ સ્થાવર તી-ચૈત્ય એટલે શ્રી જિનેશ્વરદેવની મૂર્ત્તિ અને તે શ્રી જિન સરખીજ. શાર્દૂલવિક્રીડિત—— पापं लुम्पतिदुर्गतिं दलयति व्यापादय त्यापद, पुण्यं संचिनुते श्रियं वितनुते पुष्णातिनीरोगताम् । सौभाग्यं विदधाति पल्लव यतिप्रीतिं प्रसूते यशः, स्वर्गच्छति निर्वृतिं च स्व यत्य चर्हितां निर्मिता ॥ શાતકિ શ્રી સામપ્રભસૂરિ અ—જિન ભગવાનની પૂજા પાપને લેાપે છે, દુર્ગતિને નિવારે છે, આપત્તિના નાશ કરે છે, પુણ્યને એકઠું કરે છે, લક્ષ્મીને વિસ્તારે છે, આરાગ્યને પોષે છે, સૈાભાગ્યને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy