________________
અંતરિક વરટાણે પાસ, જીરાવલેને થંભણ પાસ. ૧૨ -ગામ નગર પુર પાટણ જેહ, જિનવર ચૈત્ય નમું ગુણગેહ; વિહરમાન વંદુ જિન વીસ, સિદ્ધ અનંત નમું નિશદીસ. ૧૩ અઢીદ્વીપમાં જે અણુગાર, અઢાર સહસ સિલાંગના ધાર; પંચ મહાવત સમિતિ સાર, પાળે પળાવે પંચાચાર. ૧૪ બાહ્ય અત્યંતર તપ ઉજમાળ, તે મુનિ વંદુ ગુણ મણિમાળ; નિવનિત્ય ઉઠી કીર્તિ કરું, જીવ કહે ભવસાયર ત. ૧૫
સ્વર્ગ મૃત્યુ પાતાળ ત્રણે લોકમાં રહેલ જિનાલયજિનબિંબને વંદન ઉપરના છંદમાં કરેલ છે જેમાં જિનાલય અને જિનબિંબની વાતો લાખો કરોડેથીજ છે.
જગચિંતામણિ ચિત્ય વંદનમાં પણ જણાવેલ છે. સત્તાણુવઈ સહસ્સા, લખા છપ્પન અડિઓ, બત્તીસય બાસિ આઈ, તિઅલએ ચેઈએ વંદે. પનરસ કેડિસયાઈ કેડિબાયાલ લખ અડવન્ના; છત્તીસ સહસ અસિઆઈ. સાસય બિંબાઈ પણમાસ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com