SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ છઠું સ્વર્ગે સહસ પચાસ, સાતમે ચાલીસ સહસ પ્રાસાદ, આઠમે સ્વર્ગ છ હજાર, નવ દશમે વંદુ શત ચાર. ૩ અગીયાર બારમે ત્રણસે સાર, નવ ઐય કે ત્રણસેં અઢાર પાંચ અનુત્તર સર્વે મળી, લાખ ચોરાશી અધિકાં વળી. ૪ સહસ સત્તાણુ વીસ સાર, જિનવર ભુવન તણો અધિકાર; લાંબા સો જે જન વિસ્તાર, પચાસ ઉંચા બહોતેર ધાર. ૫ એકસે એંસી બિબ પ્રમાણ, સભા સહિત એક ચેત્યે જાણ; સો કોડ બાવન કોડ સંભાળ, લાખ ચોરાણું સહસ ઐઆળ. ૬ સાતસે ઉપર આઠ વિશાળી, સ્વી બિંબ પ્રણમું ત્રણ કાળ; સાત કોડને બોતેર લાખ, ભુવન પતિમાં દેવલ ભાખ. ૭ એકસો એંશી બિંબ પ્રમાણ, એક એક ચૈત્ય સંખ્યા જાણ; તેરસે કોડ નવ્યાશી કોડ સાઠ લાખ વંદુ કર જોડ. ૮ બત્રી ને ઓગણસાઠ, તિછો લોકમાં ચયનો પાઠ રણ લાખ એકાણું હાર, ત્રણવીસ તે બિંબ જુહાર. ૯ બંતર જ્યોતિષિમાં વળી જેહ, શાશ્વતજિન વંદુ તહ; રિષભ ચંદ્રાન નવારિખેણ, વર્ધમાન નામે ગુણશેણુ. ૧૦ સમેતશિખર વંદુ જિન વીસ, અષ્ટાપદ વંદુ વાસ; વિમલાચલને ગઢ ગિરનાર, આબુ ઉપર જિનવર જુહાર. ૧૨ સંખેશ્વર કેસરિયો સાર, તારગે શ્રી અજિત જુહાર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy