SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ભવજ ન હોય. કર્મરૂપી બીજ સદંતર બળે ક્યારે? રાગદ્વેષના સર્વથા ક્ષયથી. રાગદ્વેષને સર્વથા જીતનાર તે શ્રી જિન અને એજ જગતના સાચા દેવ હોઈ શકે. જે દેવ પોતેજ ભટકતા હોય, વાસનાઓથી ઘેરાયેલા હેય, કામદેવથી કદર્શિત હેય, વિષય કષાયેથી ચકચૂર હય, તે દેવ માત્ર નામથી જ દેવપણું ધરાવે છે. તેવા દેવો કાંઈ મેક્ષ આપી શકે નહિ. મોક્ષ મેળવનાર દેવજ મેક્ષ આપી શકે. પ્રસંગે દેવસ્વરૂપની આટલી સંક્ષિપ્ત વ્યાખ્યા કરી છે. જીજ્ઞાસુએ શ્રી સભ્યત્વને લગતા ગ્રે જેવા. અઢાર દૂષણથી રહિત, રાગદ્વેષને સર્વથા જતી કર્મક્ષય વડે કેવળજ્ઞાન કેવળદર્શન સંપ્રાપ્ત કરી શિવપદાધિકારી થયા તજ દેવ–અને એજ દેવ આરાધ્ય અને એજ દેવની પ્રતિમા એટલે શ્રી જિનેશ્વર દેવેની પ્રતિમાજ આરાધ્ય. પ્રતિમા ઉપરથી પણ તે તે દેવની પરિક્ષા થઈ શકે છે. કેટલાક દેવની પ્રતિમાઓના હાથમાં હથીયાર હોય છે, કેટલાકના હાથમાં માળા હોય છે, કેટલાક ઉસંગમાં અગર પાસે સ્ત્રી સાથે હોય છે, કેટલીક મૂર્તિઓના તે દેખાજ કુર હોય છે અને આ બધું તે તે દેવેની પરિસ્થિતિ સૂચવે છે. જ્યારે શ્રી જિનેશ્વરદેવની પ્રતિમા યાને મૂર્તિ કેવળ વીતરાગપણનેજ સૂચવે છે. એ પ્રશમરસભરી મૂર્તિ જ પૂજવા ગ્ય છે. એજ દેવ અહં (પૂજવા ગ્યો છે. બીજા દેવેની પરિસ્થિતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy