SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ સમજાવે છે. ભૂગોળ માટે પણ તેમજ ખંડ, દેશ, પ્રાંત શહેર, નદી, પર્વત વિગેરેનું ભાન નકશાથી જ થાય છે. ભૂમિતિના ભણતરનું ચણતર બિન્દુ તથા લીટીઓમાંજ છે. આકૃતિઓ-કપાસ વિગેરે તમામ તેમાં આવશ્યક છે. સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને પછી દકભાજક-લઘુતમ અપૂર્ણ ક–ત્રિરાશી-બહુરાશી-વિગેરે અનેક આકારેવાલું ગણિત પણ આંકડા અને અક્ષરેનેજ આભારી છે. જગતને વિસ્મય કરનારી અનેક શેધો પણ આકારને જ આભારી છે તથા ઉપરનું બધું એ જડ છે કે કોઈ બીજું? જડ દૂરબીનથી લાંબે દૂરના પદાર્થો પણ નજીક દેખાય છે. માનવજાતિએ પોતાની સગવડ માટે જે જે શોધ કરી છે તે બધા લાભ જડને જ આભારી છે અને એ શેાધના મૂળમાં એ આભાર તે જડને જ છે. અતએવ-મૂત્તિ–પ્રતિમાને સીધી રીતે નહિતે પ્રકાર તરે પણ વ્યક્તિમાત્ર માની રહેલ છે. હા ! માત્ર અમુક આકારવાલી મંદિર સ્થિત મૂર્તિને માનવા તથા પૂજવામાં વાંધો હોય ત્યાં નિરૂપાય અસ્તુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy