________________
દેવ વિમાનને પણ ભૂલાવે તેવા, આરાધકની ઉર્ધ્વગતિની ખુશાલીમાં નૃત્ય કરતી રવિરથનું પ્રમાર્જન કરતી ધજાઓથી અને ગગન ચુંબિત સુવર્ણ કળશેથી સુશોભિત શ્રી જિનચેથી સ્વર્ગભૂમિ સમાન શ્રી સુરત સદૈવ જ્યવંત વર્તે છે. પ્રભુશાસનના વિજયનાદના ઘટે નિરંતર એ ચૈત્યમાં વાગી રહ્યા છે. ભવસાગરમાં પ્રવહણ સમાન શ્રી જિન ચૈત્યોની નિરંતર પૂજા ભક્તિ વડે દેવમહેન્સની મૃદ્ધિની પ્રતિસ્પર્ધા કરતું સુરત સદેવ જયવંત વતે છે. વંદન હો એ ચિને. વંદન હો તીર્થભૂમિ તુલ્ય એ ક્ષેત્રને.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com