SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૐ એશક! સુરત કાંઈ બહુ માટું શહેર નથી. સુરતની વસ્તી માત્ર લાખ દાઢલાખની તેમાં જૈને તેા જીજ, એટલે ચાર-પાંચ કે મહુ તેા છ હજારની. એટલી નુજ વસ્તીના જૈન મહિકાના પુણ્ય વૈભવ એજ તેમની વિશાલ સ વ્યાપી પરમાર્થ પ્રવૃત્તિ ઉભય અન્યાન્ય કારણ છે. મળે છે પુણ્યથી લક્ષ્મી, ટકે છે પુણ્યથી લક્ષ્મી; વધે છે પુણ્યથી લક્ષ્મી, સળ એવી સદા લક્ષ્મી. દેરાસરો (૪૬) ઉપાશ્રયા (૩૫) ધર્મશાળાઓ (૧૦–૧૨) ઓડી'ગેા (૨) પાઠશાળાઓ (૮–૧૦) ભાજનશાળા, નિતા વિશ્રામ, વાંચનાલય, પુસ્તકાલયા, સદાવ્રતાલયા, ઔષધાલચા, સ્કોલરશીપ ફ્રેન્ડા, પાંજરાપાળ વિગેરે સર્વના ઉપકારક એવી અનેક શ્રેય: પ્રવૃત્તિને સુરતના જૈના નીભાવે છે. સુરતના જૈને માટે ભાગે સાહસિક ઝવેરીઓ છે, અને શ્રદ્ધાન્વિત તે જરૂર પાતાની લક્ષ્મીનેા સદુપયોગ કરી રહ્યા છે. જે સુરતમાં અનેક પ્રકારની પરમાર્થ પ્રવૃત્તિએ સતત ચાલુ છે તે સુરતમાં મુકિતનગર લઇ જવાના જામીન તુલ્ય, શ્રી જિનેશ્વર ભગવાનના ૪૬ ચૈત્યેા છે. ઘર દેરાસર જુદાં કે જેને ગણતાં કુલ ૧૦૦ થાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy