________________
બીજા તે વિજયાકુંઅર જિનવર નયર સુરતિ સેહ એ, પ્રભુતણી મૂરતિ કષ્ટ ચરતિ વિકનાં મન મેહ એ; જિનવદંન સુંદર સુર પુરંદર દૃષિ મુનિ આણંદ એ, જિમ કમલ વિકસઈ દેષિ દિનકર કુમુદ જિમ નવચંદએ. ૧૦ વંદુ એ વંદુ એ પાસ ચિંતામણી એ,
દિનમણી દિનમણિ તેજનિધાન કે; ધ્યાન ધરૂં સ્વામીતણું એ,
સુખ ઘણું સુખ ઘણું પ્રભુનઈ નાંમિ કે, વંદુ એ પાસ ચિંતામણી એ. "
ચિંતામણિ શ્રી પાસ વંદુઆણંદુ સાહેલડી, પ્રભુવદન ચંદ અમંદતેજઈ ફલી મુંઝ સુવેલડી; . અતિ ફૂટરૂં પ્રભુ ફણામંડલ દેષિ મુઝ મન ઉલ્ડસઈ. ઘન ઘટાડંબર દેષિ દહદિસિ મેર જિમ હઈડઈ હસઈ. ૧૧ તીરથ તીરથ સૂરતિ બંદિરઈ એ, . . ."
જુહારિયાં જુહારિયાં એહ ઈગ્યા કે દુર્ગતિનાં દુખ વારી એ,
ઊપને ઊપને અતિ આણંદ કે; સૂરતિ તીરથ જુહારીયા એ... !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com