SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ૩૦ ઝુડારિયાં તીરથ સદા સમરથ હઈ સકટ વિતણાં, એ તવન ભણતાં જાત્ર કેરાં દીઇ ફૂલ રલીઆમણાં; ધનસાર ચંદન સાર કેસર કુસુમચગેરી ભરી, પ્રભુચરણ અગ્રી પુણ્ય સચી ભાવપૂત મે કરી. આવા એ આવા એ રાનેર જાઈએ, પૂજા પૂજા રાજીલકત કે; સમરથ સામી સામલે એ, ભેટીએ ભેટીએ ત્રણ જિષ્ણુ દ કે; આવા એ રાનેર જાઈએ. भु રાનેર ઇણિપરિ જિન જીહારી વલી મુઝ મન અલજ, વડસાલિ રાઉàાસ્વામી વીરરિજન ભેણ ગયા; ૠણદીવિ ચિંતામણિ જીહારી નવસારી શ્રીપાસ એ, હાંસાટ ભગવઇ દેવ પૂજી લી મનની આસ એ. તપગચ્છ તપગચ્છ હીર પટેાધરૂ એ, ડ્રેસિંગ જૈસિગ ગુરૂ ગચ્છ સ્તંભ કે; રૂપાઇ સુત તસ પાઇ એ, વિજય એ વિજયદેવદ્રિ કે; તપગચ્છ હીર પહેાધરૂ એ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૨ ૧૩ www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy