________________
સેલમાં શાંતીનિણંદ પામી કુમતિ વામી મઈ સહી, હવિ ભજું સ્વામી સીસ નામી અંતરજામી રહું ગ્રહી, મલપરિ કમલા સબલ છાંડી પ્રીતિ માંડી મુગતિસ્યું, જિનરાજ કમલા વરી વિમલા પુણ્ય પ્રભુનું ઉહસ્યું. ૨ ધર્મ એ ધર્મ એ જિર્ણોસર વંદિઈ એ,
આપઈ એ આપ ધર્મ ઉદાર કે, પન્નરો પરમેશ્વરૂ એ,
વિશ્વ એ વિશ્વતણે આધાર કે, ધર્મ જિસેસર વંદિઈ એ.
વંદિઈ ધર્મનિણંદ જગગુરૂ નયર સૂરતિમણે, ભવ કષ્ટવારણ સુગતિ કારણ પાપ તાપ વિહંડો, અનુભવી પદવી જેણઈ અનુપમ ધર્મ ચક્કસરતણી, મુઝ પુણ્ય તરૂઅર ફલ્ય પામી સ્વામી સેવાસાણી. ૩ વામા એ વામા એ સુત સહામણે એ,
સિવપુર સિવપુર કરો સાથે કે, નાથ જ રીમુવનતણે એ,
સૂરતિ સુરતિમંડણ નામ કે . વામાસુત સોહામણો એ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com