SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ છે ગજ || विनयविजयोपाध्यायविरचित. સૂર્યપુરૈત્યપરિપાટી. પૂજીએ પૂજીએ પ્રથમ તિર્થંકરૂ એ, ત્રિભુવન ત્રિભુવન દીવક દેવ તે સેવ કરૂં મન રંગમ્યું એ, સૂરતિ સૂરતિપુર સિણગાર કે; પૂજીએ પ્રથમ તીર્થંકર એ. પૂજીએ પહિલું પ્રથમ જિનવર ભુવન દિનકર જગ જે, જિન રૂપ સુંદર સુગુણ મંદિર ગાયવા ઉલટ થયો; સવિ નીતિ દાખી મુમતિ ભાવી આપ જગ સાષી થયે, રસરંગ ચાપી દુરતિ નાષી અષયસુર સંગમ લ. સોલમા એ સેલમા એ સાંતિજિ સરૂ એ, સૂરતિ સૂરતિપુર સિંણગાર કે; અચિરાકુંઅર ગુણનિલ એ, વિશ્વસેન વિશ્વસેન રાય મલ્હાર તે; સેલમા સાંતિ જિણેસરૂ એ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy